AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO: રોકાણકારોએ પહેલા દિવસે ઓસ્વાલ પમ્પ્સને કોઈ ભાવ ન આપ્યો તેમ છતાંય GMPમાં ઉછાળો આવ્યો, જાણો રિટર્ન કેટલું મળશે

પીએમ કુસુમ યોજના હેઠળની મુખ્ય લાભાર્થી કંપની ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડના આઈપીઓમાં રોકાણકારોએ પહેલા દિવસે વધારે રસ દાખવ્યો ન હતો. જણાવી દઈએ કે, આજે સવારે આ 'IPO'નું GMP રૂ. 66 હતું. જો કે, IPO ખુલવાના એક દિવસ પહેલા 12 જૂને આનું GMP રૂ. 88 હતું.

| Updated on: Jun 13, 2025 | 9:18 PM
હરિયાણા સ્થિત આ કંપની, સોલાર પમ્પિંગ સિસ્ટમમાં નિષ્ણાત છે. IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 584-614 નક્કી કરવામાં આવી છે.

1 / 7
અગાઉ, ઓસ્વાલ પમ્પ્સે 12 જૂને રૂ. 416.20 કરોડનું એન્કર રોકાણ એકત્ર કર્યું હતું, જેમાં સોસાયટી જનરલ, BNP પરિબાસ, ICICI પ્રુડેન્શિયલ, આદિત્ય બિરલા સનલાઇફ અને ક્વોન્ટ MF જેવા મોટા નામોનો સમાવેશ હતો.

2 / 7
કંપનીનો ઉદ્દેશ્ય રૂ. 890 કરોડ એકત્ર કરવાનો છે, જેમાં નવા ઇક્વિટી શેર અને 81 લાખ શેરનું વેચાણ (OFS) શામેલ છે. નાણાકીય વર્ષ 24માં રૂ. 98 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 761 કરોડની આવક નોંધાવનારી આ કંપનીએ છેલ્લા બે વર્ષમાં 45% CAGRની ગ્રોથ દર્શાવી છે.

3 / 7
GMP વિશે વાત કરીએ તો, ઓસ્વાલ પમ્પ્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 70 નોંધવામાં આવ્યું છે. લિસ્ટિંગના દિવસે, કંપની રોકાણકારોને 11 ટકા રિટર્ન આપી શકે છે.

4 / 7
ઓસ્વાલ પમ્પ્સનો IPO આજે એટલે કે 13 જૂને ખુલ્યો છે અને તેમાં રોકાણ 17 જૂન સુધી કરી શકાય છે. જેમ પહેલા કહ્યું કે, કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ ₹584 થી ₹614 સુધી નક્કી કરી છે. એક લોટમાં 24 શેર છે, જેનો અર્થ એ કે ઓછામાં ઓછું ₹14,736 નું રોકાણ કરવાનું રહેશે.

5 / 7
ઓસ્વાલ પમ્પ્સ પાણીના પંપ, મોટર અને પાઇપનું ઉત્પાદન કરે છે. કંપની ઘરેલુ અને ઈન્ડસ્ટ્રિયલ પંપના વેચાણમાંથી કમાણી કરે છે. વેલ્યૂએશનની દ્રષ્ટિએ, ઓસ્વાલનો PE રેશિયો થોડો વધારે માનવામાં આવી રહ્યો છે, જેના કારણે આ કંપનીની તુલનામાં કેટલીક લિસ્ટેડ કંપનીઓ સસ્તી દેખાઈ રહી છે.

6 / 7
કંપની IPOમાંથી એકત્ર કરેલ રકમનો ઉપયોગ તેના ફેક્ટરી વિસ્તાર, વર્કિંગ કેપિટલ અને દેવાની ચુકવણી માટે કરશે. ગ્રે માર્કેટમાં સ્ટોક ₹50-₹60ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા જોવા મળી રહી છે.

7 / 7

(Disclaimer: આ સમાચારમાં GMP સંબંધિત માહિતી આપવામાં આવી છે. 'TV9 Gujarati'નો GMP નક્કી કરવા સાથે કોઈ જ સંબંધ નથી. TV9 Gujarati રોકાણકારોને ચેતવણી આપે છે કે, તેઓ ફક્ત GMPના આધારે રોકાણના નિર્ણયો ન લે. રોકાણ કરતા પહેલા, કંપનીના ફંડામેન્ટલ જુઓ અને નિષ્ણાતની સલાહ લો.)

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ

કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video

આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો

Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ

જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના

ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો

બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 41 લોકોનું કરાયુ રેસ્ક્યૂ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક !

g clip-path="url(#clip0_868_265)">