AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક જમાનામાં આ મોબાઈલનો હતો જબરદસ્ત ટ્રેન્ડ, આજે ભંગારમાં પણ નથી વેચાતા આ મોબાઈલ

દરેક સમયમાં અલગ અલગ મોબાઈલ (Mobile) ફોનનો ટ્રેન્ડ ચાલે છે. અહીં જે મોબાઈલની વાત કરવામાં આવી છે તેને 80-90ના દાયકામાં જન્મેલા લોકો સારી રીતે જોયા હશે. પણ આજની પેઢીએ ભાગ્યે જ આવા મોબાઈલ જોયા હશે. માર્કેટમાં નવા મોબાઈલ આવવાને કારણે અને 5જી નેટવર્કને કારણે આ મોબાઈલનો ટ્રેન્ડ ઘટી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 6:28 PM
Share

Nokia 8110 :  145 ગ્રામનો આ મોબાઈલ ફોન નોકિયાનો પહેલો ફોન હતો જેમાં સ્પષ્ટ મોનોક્રોમ ગ્રાફિક એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આજના સમયમાં લોકો તેને 'મેટ્રિક્સ ફોન' તરીકે ઓળખે છે અને તે તેના સમયમાં ખૂબ જ લોકપ્રિય પણ હતો.

1 / 5
Nokia 6110 : આ પહેલો એવો મોબાઈલ ફોન હતો, જેમા સાપની રમત હતી. આ ફોન 1998માં બહાર આવ્યો હતો. તેમા નોકિયાના પહેલા મોડલ 2110 કરતા વધારે ટોક ટાઈમ આપવામાં આવ્યુ હતુ.

2 / 5
Nokia 8210 : આજે પણ ઘણા લોકો આ ફોન વાપરતા જોવા મળે છે. આ ફોન વર્ષ 1999ની આસપાસ લોન્ચ થયો હતો. તેમાં વાઈફાઈ, બ્લૂટૂથ કે જીપીઆરએસ જેવી સુવિધા ના હતી છતા તે લોકો વચ્ચે ઘણો ટ્રેડમાં હતો.

3 / 5
Motorola StarTac : આ ફોન 1996ની આસપાસ લોન્ચ થયો હતો. આ ફોન ખુબ વેચાયો હતો. તેના સરસ ડિઝાઈન અને ફ્લિપ લિડને કારણે તે ખુબ ટ્રેડમાં હતો.

4 / 5
Siemens S10: આ ફોનને આઉટડેટેડ મોબાઈલ ફોન કહેવામાં આવતો. તેન ડિસપ્લેને લાલ, વાદળી અને સફેદ રંગ આપી શકાતો હતો. આ મોબાઈલ વઘારે ખરીદવામાં આવતો ના હતો.

5 / 5
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">