Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે બેક્ટેરિયામાંથી વીજળી બનશે, ગ્રીનહાઉસ વાયુઓનું સ્તર ઘટશે

દિન પ્રતિદિન વધી રહેલા પ્રદુષણ અને માથાદીઠ વીજળીના બેફામ વપરાશને પગલે આજે ધરતી પર વીજકાપની સમસ્યા ખુબ વધી ગઈ છે. આ સમસ્યાને નિવારવા માટે નેધરલેન્ડસના (Netherlands) વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 5:54 PM
હવે ચેપ ફેલાવતા બેક્ટેરિયામાંથી પણ વીજળી પેદા કરી શકાય છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ આ વાત સાચી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ મિથેનનો ઉપયોગ કરતા બેક્ટેરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધન કરનાર નેધરલેન્ડની રાડબાઉડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે હવે તે શક્ય છે. જો આ પ્રયોગ વ્યવહારમાં સફળ થાય તો વીજળી સંકટનો સામનો કરી શકાશે. જાણો કેવી રીતે શક્ય બન્યું...

1 / 5
સંશોધકોના મતે, કેન્ડિડેટસ મેથેનોપેરેડેન્સ બેક્ટેરિયા એવા સ્થળોએ ઉત્પન્ન થાય છે જ્યાં સપાટી અને ભૂગર્ભ જળ નાઈટ્રોજનથી દૂષિત હોય. આ બેક્ટેરિયાને મિથેન ગેસને તોડવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે. આ ગુણના કારણે આ પ્રયોગમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેમને વીજળી બનાવવામાં સફળતા મળી.

2 / 5
સંશોધનકર્તા માઇક્રોબાયોલોજિસ્ટ કોર્નેલિયા વેલ્ટે કહે છે કે હાલમાં જે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે તે આવા સૂક્ષ્મજીવોની મદદથી તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને બાળીને વીજળી પણ બનાવવામાં આવે છે. આ રીતે ત્યાં ઉત્પન્ન થતા બાયોગેસમાંથી અડધાથી પણ ઓછા ખર્ચમાં વીજળીમાં રૂપાંતરિત થાય છે.

3 / 5
રેડબાઉડ યુનિવર્સિટીના માઈક્રોલોજિસ્ટે લેબમાં બેક્ટેરિયામાંથી વીજળી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ પ્રયોગથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થશે. જર્નલ ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું છે કે મીથેન ગેસનો ઉપયોગ કેન્ડીડેટસ મેથેનોપેરેડેન્સ નામના બેક્ટેરિયા પર કરવામાં આવ્યો હતો, જે મીઠા પાણીના તળાવોમાં જોવા મળે છે.

4 / 5
સંશોધકો કહે છે, જ્યારે બેક્ટેરિયા મિથેનનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. તેથી, ઇલેક્ટ્રોડ્સ પર બેક્ટેરિયા વિકસાવવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રોનના કારણે વૈજ્ઞાનિકો 31 ટકા મિથેન ગેસને વીજળીમાં રૂપાંતરિત કરી શક્યા. જો કે, વીજળીની કાર્યક્ષમતા વધારવા માટે, વૈજ્ઞાનિકો તેમના પ્રયોગમાં વધુ સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ

લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !

હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે

ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત

પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર

સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર

રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

g clip-path="url(#clip0_868_265)">