Nayanthara Wedding Look : ઈન્ટરનેટ પર છવાઈ ગયો નયનતારાનો વેડિંગ લુક, જવલેરીએ આકર્ષણ જમાવ્યું
Nayanthara Wedding Look: દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.
Most Read Stories