AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Look A Like: Madhubalaની હમશક્લને જોઈને તમે પણ પડી જશો ભ્રમમાં, ‘પવિત્ર રિશ્તા’માં મળી હતી જોવા

ભલે હવે ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ છે, પરંતુ તે સમયે પ્રિયંકા (Priyanka Kandwal)ને ટિક ટોકની મધુબાલા (Madhubala)ના નામથી ઘણી ઓળખ મળી હતી.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 07, 2021 | 7:47 PM
Share
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મધુબાલા (Madhubala)ના ચાહકોની આજે પણ કોઈ કમી નથી. ભલે મધુબાલા હવે આપણી સાથે નથી, તેમનો અભિનય, તેમની સુંદરતા અને સ્માઈલના લોકો હજી પણ દિવાના છે. મધુબાલાની જેમ દેખાવાની ઘણી છોકરીઓ પ્રયત્ન કરે છે. તેમના જેવા દેખાવા માટે ઘણી તો શસ્ત્રક્રિયા પણ કરાવે છે. આજે અમે મધુબાલાની જેમ દેખાવાવાળી એવી વ્યક્તિ વિશે વાત કરીશું.

1 / 6
આ છે પ્રિયંકા કંડવાલ. પ્રિયંકાએ ગયા વર્ષે ઘણી લોકપ્રિયતા મેળવી હતી, જ્યારે તેમણે એક પછી એક ઘણી વીડિયોઝ તેમના ટિક ટોક એકાઉન્ટ પર શેર કરી હતી.

2 / 6
આ વીડિયોમાં પ્રિયંકા બિલકુલ મધુબાલા જેવી લાગી રહી હતી. ભલે હવે ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ છે, પરંતુ તે સમયે પ્રિયંકાને ટિક ટોકની મધુબાલાના નામથી ઘણી ઓળખ મળી હતી.

3 / 6
પ્રિયંકાને એટલી લોકપ્રિયતા મળી કે તેમને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મળવા લાગ્યું. પ્રિયંકાને તેનો પ્રથમ બ્રેક ઝી ટીવીના શો પવિત્ર રિશ્તાથી મળ્યો હતો. આ પછી તેમણે એક પછી એક ઘણી સિરિયલોમાં કામ કર્યું.

4 / 6
પ્રિયંકા ઘણી હદ સુધી મધુબાલા જેવી લાગે છે. તેની સુંદરતા અને સ્મિત જોઈને તમે પણ છેતરાઈ શકો છો કે તે મધુબાલા છે કે નહીં.

5 / 6
પ્રિયંકા માત્ર સુંદર જ નથી, પરંતુ તે સ્ટાઈલિશ પણ છે. જો તેને મોર્ડન મધુબાલા કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં.

6 / 6
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">