સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા

આમ તો અત્યાર સુધી તમે સરગવાની શીંગોનો ઉપયોગ કર્યો હશે અન તેના ગુણ અને ફાયદા વિશે ખૂબ જાણતા હશો. જોકે તમને એ ખ્યાલ છે કે, સરગવાના પાંદડા પણ કેટલા ઉપયોગી છે અને તે કેટલા ગુણકારી છે? સરગવાના પાંદડાઓ બ્લડ સુગરના સ્તરને સામાન્ય રાખવાથી લઈને પેટની સમસ્યાઓમાં લાભદાયક હોય છે. અહીં જાણીશુ કે સરગવાની શીંગો સાથે પાંદડા પણ કેટલા ઉપયોગી છે.

| Updated on: Dec 02, 2023 | 5:52 PM
સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ બનાવીને સવારના નાસ્તામાં ઉપયોગ કરે છે. આ બધા માટે તમે સૌ તેના ગુણોનો લાભ થાય એ માટે કરતા હશો. પરંતુ સરગવાની શીંગો જ નહીં તેના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે. તે અનેક રીતે લાભદાયી છે.

1 / 6
આયુર્વેદમાં પણ સરગવાના પાંદડાઓના ગુણને દર્શાવવામાં આવ્યુ છે. સરગવાના પાનમાં એન્ટી બાયોટીક, એન્ટી ઈમ્ફલેમેટરી, એન્ટી કેન્સર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેનાથી અનેક ફાયદા શરીરને થતા હોય છે. સૌથી પહેલા વાત ઈમ્યૂન સિસ્ટમની. આ પાન ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે. આ પાનથી અનેક સંક્રમણથી લડવામાં તમને મદદ કરે છે. આ પાનમાં વિટામીન એ,સી અને આયર્ય પણ હોય છે.

2 / 6
ડાયાબીટીશના દર્દીઓ માટે સરગવાના પાન ખૂબ જ ઉપયોગી છે. એમ કહી શકાય કે, મધુપ્રમેહના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. જેનુ સેવન મધુપ્રમેહનો ખતરો પણ ટાળી શકે છે. આટલેથી જ સમજીને સરગવાના પત્તાનો ઉપયોગ તમારા ડાયટનો હિસ્સો જરુર બનાવી શકો છો.

3 / 6
કબજીયાત, સોજો, ગેસ સહિતની સમસ્યામાં પણ સરગવાના પાન ખૂબ જ કામની ચીજ છે. તે પાચન ક્રિયાને માટે ખૂબ જ લાભદાયક છે. જે દવાના રુપમાં તમારા શરીરમાં કામ આપી શકે છે.

4 / 6
હાલમાં હ્રદયની બિમારી સૌને ડરાવી રહી છે. પરંતુ એ પણ જાણી લો કે આ પાંદડા કેટલા ઉપયોગી આ દર્દમાં છે. કોલેસ્ટ્રોલનુ સ્તર વધવાને લઈ થતી સમસ્યાઓના ખતરામાં હ્રદયની તંદુરસ્તી વધારે સારુ કરવામાં આ પાન કામના છે.

5 / 6
આ રીતે કરો સરગવાના પાનનો ઉપયોગ. સ્વાદિષ્ટ પાનને તમે ઘરમાં રસોઈ દરમિયાન દાળ, ભાત અને ઢોંસામાં પણ કરી શકો છો. જેનાથી ભોજનના સ્વાદમાં પણ વધારો થશે. પાનની સરસ ચટણી પણ બનાવીને ઉપયોગ કરી શકાય છે. જેને તમે ઈડલી, ઢોંસા, કે ભાત સાથે ઉપયોગમાં લઈ શકો છો. જોકે આ બધુ જ કરવા પહેલા તબિબની સલાહ બિમારીમાં અવશ્ય લેવી જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">