Karishma Tanna Wedding : શરૂ થઇ કરિશ્મા તન્નાના લગ્નની વિધીઓ, હલ્દીની તસવીરો આવી સામે

કરિશ્મા તન્ના હવે બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરી રહી છે. બંને હવે પોતાના સંબંધોમાં એક ડગલું આગળ વધી રહ્યા છે. કરિશ્માના લગ્ન ગોવામાં થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:08 PM
કરિશ્મા વરુણ સાથે 5 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરશે. લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.

1 / 5
કરિશ્માનો લુક ભલે સિમ્પલ હોય, પરંતુ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 5
કરિશ્માએ હલ્દીમાં સફેદ અને ગોલ્ડન કલરનો સૂટ પહેર્યો છે. આ સાથે તેણે ફૂલની જ્વેલરી પહેરી છે.

3 / 5
લોકપ્રિય ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના હવે લગ્ન કરી રહી છે. અભિનેત્રીના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.

4 / 5
કરિશ્મા બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આજે બંનેની હલ્દીની વિધિ છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">