કેટરિનાના ભાઈને ડેટ કરી રહી છે ઇલિયાના ડીક્રુઝ ! કરણ જોહરે આપી હિંટ

TV9 GUJARATI

|

Updated on: Sep 08, 2022 | 10:14 AM

જુલાઈમાં, કેટરિના કૈફ તેના જન્મદિવસની ઉજવણી માટે માલદીવ ગઈ હતી. અહીં તેની સાથે તેના પતિ વિકી કૌશલ, મિત્ર અને બહેન-ભાઈ પણ હતા. આ સેલિબ્રેશનમાં અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પણ જોવા મળી હતી.

 ઇલિયાના ડીક્રુઝ હિન્દી અને તેલુગુ ફિલ્મમાં એક જાણીતું નામ છે. ઈલિયાના ખુબ લાંબા સમયથી ફિલ્મોથી દુર છે, પરંતુ એક કારણ એવું પણ છે. જેને અભિનેત્રી હેડલાઈનમાં આવી છે. કારણ એ છે કે,જેને સૌ લોકો જાણવા માટે ઉત્સાહિ છે. ઇલિયાના ડીક્રુઝ કોને ડેટ કરી રહી છે

1 / 5
થોડા સમય પહેલા એક ફોટો સામે આવ્યો હતો. જેને જોયા બાદ લોકો અટકળો લગાવવા લાગ્યા છે કે,ઇલિયાના ડીક્રુઝ, કેટરીનાના ભાઈ સબેસ્ટિયનને ડેટ કરી રહી છે. આ ફોટો કેટરિના કેફના બર્થડેની છે. બર્થ ડે પર કેટરિના તેના અંગત લોકો સાથે જોવા મળી હતી. જેમાં તેનો ભાઈ સબેસ્ટિયન અને ઈલિયાના ડીક્રુઝ પણ છે.

2 / 5
હવે ઈલિયાનાના રિલેશનશિપ સ્ટેટસ પર કરણ જોહરે હિંટ આપી છે. કૉફી વિથ કરણની સીઝન 7નો ભાગ બનેલી કેટરીના કેફની સાથે જોવા મળી હતી. જેમાં કરણે કહ્યું આ કન્ફર્મ કરવાની જરુર નથી.

3 / 5
ઈલિયાના ડીક્રુઝ અને સબેસ્ટિયન વિશે વાત કરતા કટરિનાને કરણે કહ્યું માલદિવના ટ્રિપના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેનાથી મારા મગજમાં ગણિત ચાલવા લાગ્યું છે.મેં કહ્યું ઠીક. મેં જોયું હતું કે આ બંને એક પાર્ટીમાં એકબીજાને મળ્યા હતા અને આ જોઈને તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધી ગયા હતા.

4 / 5
કરણ જોહરની વાત સાંભળી કેટરીના સ્માઈલ કરે છે અને સ્વીકાર કરે છે કે, તેને પણ પોતાના ભાઈની આસપાસ કેટલીક વસ્તુઓ નોટિસ કરી છે. ઈલિયાનાની વાત કરીએ તો તે ફોટો બાદ તેના અકાઉન્ટના કેટલાક ફોટો સામે આવ્યા છે. જે સબેસ્ટિયને પણ પોતાના અકાઉન્ટ પર પ્રાઈવેટ કર્યા છે.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati