IRCTC tour Package : માત્ર 17 હજારમાં કરો માતા વૈષ્ણો દેવી સહિત અનેક ધાર્મિક સ્થળોના દર્શન, આ પેકેજમાં મળશે અનેક સુવિધાઓ

જો તમે વૈષ્ણો દેવીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો 11 થી શરૂ થતા IRCTCના આ પેકેજ વિશે જાણો, જેમાં તમને અનેક સુવિધાઓ આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 12:42 PM
માતા વૈષ્ણોદેવીના દરબારમાં કોણ નથી જવા માંગતું,  IRCTC માતા વૈષ્ણોદેવી જવા માટે એક શાનદાર પેકેજ બહાર પાડ્યું છે. જેના દ્વારા ભક્તો વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે જઈ શકો છો.આ ટુર પેકેજની મદદથી તમે વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, ઋષિકેશ, વૃંદાવન, આગરા, અયોધ્યાથી લઈ ભારત પાકિસ્તાનની સરહદ વાધા બોર્ડર જઈ શકો છો.

1 / 5
આ ટુર પેકેજની મદદથી તમે વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, ઋષિકેશ, વૃંદાવન, આગરા, અયોધ્યાથી લઈ ભારત પાકિસ્તાનની સરહદ વાઘા બોર્ડર જઈ શકો છો.

2 / 5
 આ ટુર પેકેજ દેખો અપના દેશ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યું છે. ટ્રિપ 11 દિવસ અને 10 રાતની રહેશે. જેમાં તમને આધ્યાત્મિક સફર કરાવવામાં આવશે. આ પેકેજની શરુઆત 11 ઓગસ્ટથી થશે અને 21 ઓગસ્ટ પૂર્ણ થશે.

3 / 5
આ ટુર પેકેજમાં સ્લીપર ક્લાસ માટે  17,700 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેશે, તેમજ આ ટુર પેકજ માટેની ટિકિટ અલગ અલગ સ્ટાર્ડર પ્રમાણે રહેશે. આ ટુર પેકેજ કોલકત્તાથી શરુ થશે. ટ્રેન હરિદ્વાર,ઋષિકેશ, માતા વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, મથુરા, વૃંદાવન, આગરા અને અયોધ્યાથી થઈ 21 ઓગસ્ટે પરત કોલકત્તા આવશે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

4 / 5
આ ટુર પેકેજમાં તમને રહેવા-જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં તમને શુદ્ધ ભોજન આપવામાં આવશે. ફરવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે. તેમજ મેડિકલ સુવિધાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. (all photo: social media)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">