International Whiskey Day : જાણો વિશ્વની સૌથી મોંઘી 5 શરાબ વિશે, કિંમત એટલી કે 1 બોટલના મૂલ્યમાં પ્રાઇવેટ પ્લેન ખરીદી શકાય
આજે આંતરરાષ્ટ્રીય વ્હિસ્કી(International Whiskey Day) દિવસ છે. સ્ટેટ્સ સિમ્બોલ તરીકે મોંઘી વ્હિસ્કી પીવાનું લોકોમાં ચલણ વધ્યું છે. 1100 અને 1300 ની વચ્ચે 12મી સદીમાં આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ડિસ્ટિલેશન શરૂ થયું હતું. આ પછી બ્રિટન પાસે વાઇન બનાવવા માટે ઘણી દ્રાક્ષ ન હતી તેથી તેના બદલે જવ બીયરનો ઉપયોગ કરવામાં આવ્યો પરિણામે વ્હિસ્કીનો ઉદભવ થયો હતો.
Most Read Stories