AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના મહારાજાનો જમાઈ, દીકરીએ કરોડપતિ સાથે કર્યા લગ્ન, આવો છે મિર્ઝાપુરના બાઉજીનો પરિવાર

મિર્ઝાપુરના બાબુજી કુલભૂષણ ખરબંદાએ પડદા પર વિલનની ભૂમિકા ભજવી છે. કેટલીક ફિલ્મોમાં તે એક પિતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ મોટા ભાગે ઈન્ડસ્ટ્રીમાં વિલનના પાત્રોમાં ફિલમો કરી છે.

| Updated on: Sep 05, 2026 | 7:05 AM
Share
લગભગ 38 વર્ષ પછી, કુલભૂષણ ખરબંદા વેબ સિરીઝ "મિર્ઝાપુર" માં "બાઉજી" તરીકે જોવા મળે છે, તેમની સફર સૌથી રસપ્રદ છે.

1 / 14
કુલભૂષણે બોલ્ડ વેબ સિરીઝ "મિર્ઝાપુર" માં "બાઉજી" ની ભૂમિકા ભજવી હતી, જેનું તેની પુત્રવધૂ સાથે અફેર હતું. આ ભૂમિકા માટે અભિનેતાને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.

2 / 14
અભિનેતા કુલભૂષણ ખરબંદાનો પરિવાર જુઓ

અભિનેતા કુલભૂષણ ખરબંદાનો પરિવાર જુઓ

3 / 14
અભિનેતા કુલભૂષણ ખરબંદાએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી ઓળખ બનાવી છે. તેનો સંબંધ રાજસ્થાનના મહારાજા સાથે છે. તેમણે શાકાલ અને બાબુજી બની ઈન્ડસ્ટ્રીમાં દિગ્ગજોની છાપ પણ નબળી પાડી હતી.

4 / 14
કુલભૂષણ ખરબંદાએ 50 વર્ષથી વધારે સમય આ ઈન્ડસ્ટ્રીમાં છે. તેમણે 80 વર્ષની ઉંમેરે મહત્વનું પાત્ર ભજવ્યું છે.તો ચાલો આજે આપણે મહારાજાના જમાઈ કુલભૂષણ ખરબંદાનાનો પરિવાર જોઈએ.

5 / 14
શક્તિ , મંડી, રામ તેરી ગંગા મેલી, ઉત્તર દક્ષિણ, યતીમ, બેખુદી, જો જીતા વહી સિકંદર, જેવી તમામ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા કુલભૂષણ ખરબંદાએ 1974માં ફિલ્મ જાદુના શંખથી ડેબ્યુ કર્યું હતુ. પરંતુ આજે તે ફિલ્મ શાનના વિલન શાકાલના રુપે ફેમસ છે.

6 / 14
કુલભૂષણ ખરબંદાનો જન્મ 21 ઓક્ટોબર 1944 એક ભારતીય અભિનેતા છે. જે હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કરે છે. તેઓ 1974માં દિલ્હી સ્થિત થિયેટર ગ્રુપ બોરખથી શરૂઆત કરીને શાન (1980) માં શકાલ નામના પાત્રની ભૂમિકા માટે જાણીતા છે.

7 / 14
તેઓ મહેશ ભટ્ટની ક્લાસિક અર્થ, એક ચાદર મૈલી સી , વારિસ  અને દીપા મહેતાની એલિમેન્ટ્સ ટ્રાયોલોજીના ત્રણેય ભાગો ફાયર, અર્થ અને વોટરમાં દેખાયા હતા.લગભગ બે દાયકા પછી તેઓ કોલકાતાના થિયેટરમાં વિનય શર્મા દ્વારા દિગ્દર્શિત આત્મકથાના નિર્માણમાં થિયેટર સ્ટેજ પર જોવા મળ્યા હતા.

8 / 14
તેણે શશિ કપૂરની ફિલ્મવાલાસ પ્રોડક્શનની કલયુગમાં રીમા લાગુના પતિ અને રાજ બબ્બરના ભાઈની ભૂમિકા ભજવી હતી. તે જોધા અકબર અને લગાન જેવી પીરિયડ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

9 / 14
તેમણે અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સુપ્રસિદ્ધ ફિલ્મ ચાન પરદેસી (1980)માં હીરોની ભૂમિકા ભજવી હતી અને પંજાબી કોમેડી મહૌલ થીક હૈ (1999) માં અભિનય કર્યો હતો.શન્નો કી શાદી અને માહી વે જેવી ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે.

10 / 14
કુલભૂષણ ખરબંદા ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી શાનદાર અભિનેતામાંથી એક છે.

11 / 14
છતાં કુલભૂષણ ખરબંદા સોશિયલ મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે. તેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ રસપ્રદ છે.

12 / 14
કુલભૂષણ ખરબંદાની પત્નીનું નામ મહેશ્વરી ખરબંદા છે. તે રાજસ્થાનના પ્રતાપગઢના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મહેશ્વરી દેવી ખરબંદા રાજસ્થાનના મહારાજા રામ સિંહની દીકરી છે.

13 / 14
 મહેશ્વરી ખરબંદા અને કુલભૂષણ ખરબંદાની દીકરીનું નામ શ્રુતિ ખરબંદા છે. જેના લગ્ન થઈ ચૂક્યા છે. તે લાઈમલાઈટથી દુર રહે છે.શ્રુતિ ખરબંદાએ રોહિત-નવેલ સાથે લગ્ન કર્યા છે. જે સિંહગઢ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુટનો વાઈસ પ્રેસિડન્ટ છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે

સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

g clip-path="url(#clip0_868_265)">