Monsoon Car Care Tips : વરસાદી પાણીમાં ફસાઈ જાય કાર તો ન કરતા આ ભૂલ, નુકસાનથી બચવા કરો આ ઉપાય

Monsoon 2023 : વરસાદને કારણે પ્રકૃતિ ખીલી ઉઠે અને ચારે તરફ નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. પણ વધારે પડતો વરસાદ અનેક સમસ્યા લઈને આવે છે. ચોમાસામાં ઘણી કાર વરસાદી પાણીમાં ફસાઈ જતી હોય. આવા સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ તે તમને આ અહેવાલમાં જાણવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 12:55 PM
વરસાદી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તાર કાર ફસાઈ જાય છે ત્યારે એર ફિલ્ટર અને એગ્જોસ્ટ પાઈપ દ્વારા પાણી કારમાં પ્રવેશે છે. તેથી સૌથી પહેલા કારનું એન્જિન બંધ કરી દેવુ જોઈએ. પાણીની અંદર ક્યારેય કાર સ્ટાર્ટ કરવી જોઈએ નહીં, તેનાથી પાણી એન્જિન સુધી પહોંચે છે અને કારને ભારે  નુકશાન થઈ શકે છે.

1 / 5
પહેલા બેટરી કનેક્શનને ડિસ્કનેક્ટ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારી કારના ઈલેક્ટ્રિકલ વાયર અને પાર્ટસ સુરક્ષિત રહેશે. આ સાથે કારને શોર્ટ સર્કિટ જેવી કોઈપણ પ્રકારની ઘટનાથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

2 / 5
કારને સ્ટાર્ટ કર્યા વગર કારને લઈ જવાનો પ્રયાસ કરો. જો તમારી કારની આસપાસ કેટલાક સ્થાનીક લોકો હાજર હોય તો તેમની મદદ લઈને કારને ઊંચાઈ વાળા વિસ્તાર સુધી પહોંચાડો.

3 / 5
એન્જિનના ઓઈલ અને કૂલેન્ટમાં પાણી, માટી અને ગંદગી જાય તો એન્જિનને નુકશાન થઈ શકે છે. તેથી પાણીમાંથી બહાર આવ્યા બાદ ઓઈલ અને કૂલેન્ટ બદલીને જ કાર સ્ટાર્ટ કરો.

4 / 5
જરુર જણાઈ તો ઓઈલ ગેજની તપાસ કરીને સર્વિસ સ્ટેશન સુધી લઈ જાઓ. વરસાદી પાણીને કારણે બંધ થયેલી કારમાં ડીઝલ ફિલ્ટર, એર ફિલ્ટર, એન્જિન ફલ્શ અને ઓઈલ ફિલ્ટરની તપાસ કરાવો .

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">