ઉનાળામાં આ સમયે ખાટાં ફળો ખાધા તો ગયા, જાણી લો ખાવાનો સાચો સમય
ઉનાળો શરૂ થતાંની સાથે જ લોકો મોટાભાગે પાણીથી ભરપૂર વસ્તુઓ પર નિર્ભર બની જાય છે. લીંબુ, નારંગી, દ્રાક્ષ, મોસમી ફળો એવા કેટલાક ફળો છે જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે ખાટા ફળો ક્યારે ખાવા યોગ્ય છે અને ક્યારે ન ખાવા.
Most Read Stories