ગુગલમાં નોકરી કરવાની ઉત્તમ તક, બનાવો કરિયર, વિદેશમાં પણ કરી શકશો નોકરી

ગુગલમાં ગ્રેજ્યુએશન માટે ભરતી થઈ રહી છે. અમુક જગ્યાએ 1 વર્ષ તો અમુક જગ્યાએ 5 વર્ષ સુધીનો અનુભવ જરૂરી છે. તેમજ ગ્રેજ્યુએશન લેવલ પર ભરતી થઈ રહી છે તો આ તકનો લાભ લઈ લો.

| Updated on: Jan 16, 2024 | 3:18 PM
Google LLC એ એક અમેરિકન ટેક્નોલોજી કંપની છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઓનલાઈન જાહેરાત, સર્ચ એન્જિન ટેક્નોલોજી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, કોમ્પ્યુટર સોફ્ટવેર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ઈ-કોમર્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

1 / 5
Google પર એન્ટ્રી લેવલની કરિયરની તક માટે સોફ્ટવેર એન્જિનિયર, Google one - બેંગ્લોરમાં ભરતી થઈ રહી છે. જેમાં રિસ્પોન્સિબિલીટી પણ દર્શાવવામાં આવી છે. જેમાં ગ્રેજ્યુએશન અથવા તેના લેવલ સુધીનું સ્ટડી કરેલું હોવું આવશ્યક છે. જેમાં પ્રોગ્રામિંગ ભાષા Python, C, C++, Java, JavaScript આવડવી જરૂરી છે. અને આ ભાષા સાથે 1 વર્ષનો અનુભવ જરૂરી છે.

2 / 5
પ્રોડક્ટ સોલ્યુશન્સ એન્જિનિયર, GCare, YouTube - હૈદરાબાદમાં પણ ભરતીની તકો છે. જેમાં બગ શોધવા, ટીમો અને Google ના જાહેરાતકર્તાઓ તરફથી ઉત્તમ ગ્રાહક સેવા વગેરેનું કામ કરવાનું રહેશે. ગ્રેજ્યુએશન અથવા તેના લેવલ સુધીનું સ્ટડી કરેલું હોવું જોઈએ. પ્રોગ્રામિંગ ભાષા સાથે કામ કરવાનો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

3 / 5
ડેટા એનાલિસ્ટ, ગ્લોબલ પાર્ટનરશિપ સેલ્સ એન્જિન - સિંગાપોરમાં પણ ભરતી ચાલુ છે. જેમાં કસ્ટમર સેટીસ્ફેક્શન, પેક્ચ્યુઆલિટી વગેરે પર ફોકસ કરવું પડશે. અકાઉન્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વગેરેમાં 1 વર્ષનો અનુભવ હોવો જ જોઈએ.

4 / 5
SoC ડિઝાઇન વેરિફિકેશન એન્જિનિયર, ગૂગલ ક્લાઉડ, યુનિવર્સિટી ગ્રેજ્યુએટ - ઇઝરાયેલમાં નોકરી કરવાની ઉત્તમ તક છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, અથવા અભ્યાસના સંબંધિત ટેકનોલોજી ક્ષેત્ર અથવા તેના લેવલ સુધીના અભ્યાસનો અનુભવ હોવો જરૂરી છે. તેમજ અંગ્રેજીમાં વાતચીત કરવાની ક્ષમતા હોવી જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

g clip-path="url(#clip0_868_265)">