સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, ‘આ’ વિભાગમાં સીધી ભરતી
જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક છે. રસપ્રદ વાત એ છે કે આ એક પ્રકારની મેગા ભરતી છે. આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે. ઉમેદવારોએ કોઈપણ સમય બગાડ્યા વિના આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવી જોઈએ.
Latest News Updates
Most Read Stories