AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન હાશ્મીની ‘Gunmaaster G9’નો બનશે પાર્ટ 2? ક્લાઈમેક્સે વધાર્યું સસ્પેન્સ

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને જેનેલિયા ડિસૂઝાની ફિલ્મ 'ગનમાસ્ટર જી 9' (Gunmaaster G9) 27 નવેમ્બરને રોજ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે, ફિલ્મને શરૂઆતથી જ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધા વચ્ચે ફિલ્મના અંતમાં આવેલા એક સંકેતે તેના બીજા ભાગ એટલે કે સિક્વલને લઈને જોરદાર ચર્ચા જગાવી દીધી છે.

ઈમરાન હાશ્મીની 'Gunmaaster G9'નો બનશે પાર્ટ 2? ક્લાઈમેક્સે વધાર્યું સસ્પેન્સ
| Updated on: Nov 27, 2026 | 9:45 PM
Share

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને જેનેલિયા ડિસૂઝાની ફિલ્મ ગનમાસ્ટર જી 9 (Gunmaaster G9)નો સારો એવો બઝ બનેલો છે. 27 નવેમ્બરને રોજ આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લોકો તરફથી સારો રિએક્શન મળી રહ્યો છે.

એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ Gunmaaster G9 બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સારી કમાણી કરી શકે છે. જો કે, આ દરમિયાન ફિલ્મ ગનમાસ્ટર જી 9ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. નવા રિપોર્ટ મુજબ ફિલ્મની સિક્વલ પણ આવવાની છે.

Gunmaaster G9 ને લઈને આવ્યું અપડેટ

ફિલ્મ ગનમાસ્ટર જી 9માં એક્શન, રોમાન્સ અને ઈમોશનનો જબરદસ્ત સંગમ જોવા મળી રહ્યો છે. જો કે, તેની વાર્તાનો અંતિમ પડાવ દર્શકોના મનમાં એક નવો સવાલ મૂકી જાય છે. વાસ્તવમાં, ફિલ્મના અંતમાં ‘To Be Continued’ લખેલું આવે છે. આ એક લાઈને તેના બીજા ભાગની ચર્ચા શરૂ કરી દીધી છે.

એવામાં શું ઈમરાન હાશ્મી અને જેનેલિયા ફરી એકવાર ઈશ્વર તેમજ આરતી બનીને પડદા પર પાછા ફરશે? હજુ સુધી ઈમરાન હાશ્મી, જેનેલિયા કે ફિલ્મના મેકર્સે બીજા ભાગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવામાં બંને કલાકારોના કમબેક અંગે હાલ કંઈ પણ ચોક્કસ કહી શકાય નહીં.

પહેલા દિવસે કેટલી કમાણી કરશે Gunmaaster G9?

Sacnilkના રિપોર્ટ મુજબ, બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને જેનેલિયા ડિસૂઝાની ફિલ્મ ગનમાસ્ટર જી 9 અત્યાર સુધીમાં 2.16 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મને રામાયણ અને ‘યે પ્રેમ મોલ લિયા’ સાથે ટક્કર મળી રહી છે.

લોકોનું એવું માનવું છે કે, ગનમાસ્ટર જી 9 વીકેન્ડ પર સારી કમાણી કરશે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે, ઈમરાન હાશ્મીની આ ફિલ્મ હિટ થાય છે કે નહીં…?

અક્કી વગર બનશે 26 વર્ષ જૂની ફિલ્મનો ‘બીજો ભાગ’? લીડ હીરોનું પત્તું કાપી મેકર્સે રમ્યો ‘મોટો દાવ’

Follow Us
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video
હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video
ટ્રાવેલ ઓપરેટર ₹20 હજારના ડિસ્કાઉન્ટની લાલચ આપી કરાવતો સોનાની દાણચોરી!
ટ્રાવેલ ઓપરેટર ₹20 હજારના ડિસ્કાઉન્ટની લાલચ આપી કરાવતો સોનાની દાણચોરી!
g clip-path="url(#clip0_868_265)">