25-11-2026

આ 11 ટીમો પર એકલો ભારે પડ્યો વૈભવ સૂર્યવંશી

15 વર્ષના  વૈભવ સૂર્યવંશીએ  UAE સામે 204 રનની ઐતિહાસિક ઇનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ માત્ર 53 બોલમાં 28 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વનડે ક્રિકેટની  એક ઇનિંગમાં આટલા છગ્ગા આજ સુધી કોઈ ખેલાડીએ ફટકાર્યા નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવે એકલા હાથે વનડે રમતી 11 ટીમોના ઇનિંગના છગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ તરીકે સૌથી વધુ 26 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઇન્ડીઝે 23, ન્યુઝીલેન્ડે 22,  દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાએ 20-20 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતનો વનડે ઇનિંગમાં સૌથી વધુ છગ્ગાનો  રેકોર્ડ 19 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકા- અફઘાનિસ્તાને 17, આયર્લેન્ડ- પાકિસ્તાનને 16, બાંગ્લાદેશના 14 છગ્ગા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવના 28 છગ્ગા આ તમામ ટીમોના છગ્ગાથી વધારે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM