ટાઈગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા સાથે ડિનર ડેટ પર ગઈ અભિનેત્રી દિશા પટ્ટણી, જુઓ PHOTOS

દિશા પટ્ટણી અને અભિનેતા ટાઈગર શ્રોફ તેના રિલેશનશિપને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:28 AM
 રવિવારે દિશા પટ્ટણી અભિનેતા ટાઈગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા શ્રોફ સાથે ડિનર ડેટ પર પહોંચી હતી.

1 / 5

રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા બાદ ત્રણેય મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. ત્રણેય કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

2 / 5
જો કે, આ  દરમિયાન ટાઇગરની બહેન કૃષ્ણાએ સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેણે વ્હાઈટ શોર્ટ ક્રોપ સાથે લીલા રંગનું વાઈડ પેન્ટ પહેર્યું હતું.જેમાં કૃષ્ણા ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

3 / 5
તમને જણાવી દઈએ કે ટાઈગર સિવાય દિશા તેના પરિવારની પણ નજીક છે.તે કૃષ્ણા સાથે ઘણો સમય વિતાવે છે,બંને એકબીજાને સપોર્ટ પણ કરતા પણ જોવા મળે છે.

4 / 5
દિશા અને ટાઇગરની વાત કરીએ તો તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. બંને એકસાથે વેકેશન પર પણ જાય છે, પરંતુ તેણે જાહેરમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં

વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">