AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dave surname history : ઈશાની દવેની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે દવે અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: May 16, 2025 | 7:37 AM
Share
દવે અટક બ્રાહ્મણ સમુદાયમાં આવતી અટક છે. જે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને નાગર બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણોમાં જોવા મળે છે.

1 / 10
દવે શબ્દ સંસ્કૃત શબ્દ  દ્વૈદ" અથવા "દ્વૈવ" પરથી આવ્યો છે. જેનો અર્થ ભગવાન સાથે સંકળાયેલ છે.

2 / 10
બીજી માન્યતા અનુસાર દવે અટક ધરાવતા લોકો પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ, પૂજા અથવા વૈદિક શિક્ષણ સાથે સંકળાયેલા છે.

3 / 10
દવે અટક પ્રાચીન સમયમાં વૈદિક વિધિઓ અને શિક્ષણ આપનારા બ્રાહ્મણોની શાખામાંથી આવે છે.

4 / 10
આ ખાસ કરીને ગુજરાતના નાગર બ્રાહ્મણો આ અટકનો ઉપયોગ કરે છે. આ અટક મહારાષ્ટ્રના કેટલાક ચિતપાવન બ્રાહ્મણ સમુદાયોમાં પણ જોવા મળે છે.

5 / 10
ઘણી વખત આ અટક એ પ્રાદેશિક ઓળખ સાથે પણ સંકળાયેલી હોય છે જ્યાં આ બ્રાહ્મણો રહેતા હતા.

6 / 10
ગુજરાતમાં, નર્મદા કિનારે અથવા અમદાવાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં દવે અટક જોવા મળે છે.

7 / 10
દવે પરિવાર પરંપરાગત રીતે પુરોહિત, સંસ્કાર અને શાસ્ત્રોક્ત શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

8 / 10
દવે સમુદાયના લોકો સમાજને જ્ઞાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે.

9 / 10
મોટાભાગના દવે બ્રાહ્મણોનું ગોત્ર વસિષ્ઠ, કશ્યપ, અથવા ભારદ્વાજ વગેરે હોઈ શકે છે (પરંતુ તે ચોક્કસ પરિવાર પર આધાર રાખે છે).(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">