Cyclone Biparjoy: દમણના દરિયાકિનારે જોવા મળ્યા બેદરકારીના દ્રશ્યો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેખાયા, જૂઓ Photos

અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા સંભવિત Cyclone Biparjoyને ધ્યાને લઈ દમણ ખાતે 1 નંબરનું સિગ્નલ અપાયું છે. દમણના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરના પગલે અહીં દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 4:08 PM
અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલા સંભવિત Cyclone Biparjoyને ધ્યાને લઈ દમણ ખાતે 1 નંબરનું સિગ્નલ અપાયું છે. દમણના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરના પગલે અહીં દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

1 / 5
એક તરફ દેશભરમાં Cyclone Biparjoyને પગલે દરિયાકાંઠે એલર્ટ આપી દેવામાં આવ્યુ છે, લોકોને દરિયાકાંઠે અવરજવર કરવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે. જો કે દમણમાં દરિયાકિનારે કઇક અલગ દ્રશ્યો જોવા મળ્યા. અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નજરે ચઢી રહ્યા છે.

2 / 5
પ્રવાસીઓની બેદરકારી સાથે અહીં તંત્રની બેદરકારી પણ સામે આવી છે. એલર્ટ આપવા છતા દરિયાકિનારે કોઇ પ્રવાસીઓને અટકાવનાર અધિકારી જોવા મળ્યુ ન હતુ.

3 / 5
જો કે અન્ય તરફ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દમણના દરિયાકિનારે સાવચેતી રાખવામાં આવી રહી છે.  હેલિકોપ્ટર દ્વારા અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યુ છે.

4 / 5
તો દરિયો તોફાની બનવાની સંભાવનાઓને લઈને માછીમારોએ દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચન કરાયુ છે. તેમજ વલસાડ જિલ્લા ફિસરિસ ડિપાર્ટમેન્ટ પણ એલર્ટ થયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા અથવા દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા સૂચના અપાઈ છે.

5 / 5
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">