AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IND : અંતિમ વનડે પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટી20 સિરીઝ માટે કરી ટીમની જાહેરાત, નિકોલસ પૂરન ભારત વિરુદ્ધ મચાવશે કહેર

આજે 1 ઓગસ્ટના રોજ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અંતિમ વનડે રમાશે. આ વનડેમાં જીતનાર ટીમ વનડે સિરીઝ જીતી જશે. તે બધા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં દમદાર ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:04 AM
Share
 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમ ટી20 સિરીઝ રમવા માટે ઉતરશે. આ ટી20 સિરીઝમાં કુલ 5 મેચ રમાશે.

1 / 5
 અંતિમ વનડે મેચનું પરિણામ આવે તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટી20 સિરીઝ માટે પોતાના 15 સદસ્યીય ટીમની જાહેરાત કરી છે.

2 / 5
ભારત સામેની T20I શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ રોવમેન પોવેલ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓશેન થોમસ, શાઈ હોપ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડન કિંગ, અકીલ હુસૈન, ઓબેદ મેકકો, ઓડિયન સ્મિથ

3 / 5
 આ ટીમમાં નિકોલ પૂરનનો સમાવેશ કરવામાં આવ્યો છે.  2 વર્ષ બાદ ઓસેન થોમસ વાપસી કરી રહ્યો છે. રોવમેન પોવેલની કેપ્ટનશિપમાં શે હોપ પણ આ ટીમનો ભાગ બનશે. ભારતીય ટીમ માચે આ ટી20 સિરીઝ જીતવી સરળ નહીં બને.

4 / 5
પ્રથમ ત્રણ ટી20 મેચ ગુયાનાની અલગ અલગ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે અંતિમ 2 ટી20 મેચ અમેરિકાની ધરતી પર રમાશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">