18 હજારથી વધુ રન બનાવ્યા, 35 સદી ફટકારી, હવે આ ભારતીય ક્રિકેટરે લીધો સંન્યાસ

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને બંગાળ રણજી ટીમના સિનિયર બેટ્સમેન મનોજ તિવારીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે હાલમાં પશ્ચિમ બંગાળનો ખેલ મંત્રી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:16 PM
મનોજ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારત અને બંગાળ રણજી ટીમ માટે રમી રહેલા બેટ્સમેન મનોજ તિવારીએ ગુરુવારે પોતાની ક્રિકેટ ઇનિંગ્સનીસમાપ્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની ઘોષણા કરતા મનોજ તિવારીએ કહ્યું કે તેણે તેની ક્રિકેટ સફરનો ઘણો આનંદ લીધો.

1 / 5
નિવૃત્તિની જાહેરાત કરતાં મનોજ તિવારીએ તેના કોચ માનવેન્દ્ર ઘોષ, તેમના માતા-પિતા અને પત્ની સુષ્મિતાનો આભાર માન્યો હતો. મનોજના કહેવા પ્રમાણે, આ લોકોના કારણે જ તે આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શક્યો.

2 / 5
મનોજ તિવારીએ પોતાના પ્રોફેશનલ કરિયરમાં 18,925 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી કુલ 35 સદીઓ નીકળી હતી. તિવારી મિડલ ઓર્ડર બેટ્સમેન હતો અને તેની ટેક્નિકલ બેટિંગ માટે જાણીતો હતો.

3 / 5
અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં મનોજ તિવારી ટીમ ઈન્ડિયા માટે વધુ રમી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 વનડેમાં 287 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયા માટે 3 T20 મેચ પણ રમી હતી, જોકે તેને માત્ર એક જ ઇનિંગ રમવાની તક મળી હતી.

4 / 5
મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. રણજી ટીમ માટે રમતી વખતે તેણે ઘણા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. મનોજ તિવારી હાલમાં બંગાળ સરકારમાં રમતગમત મંત્રી છે.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">