નાનકડા ક્રિકેટ કરિયરમાં શુભમન ગિલ બન્યો છે રેકોર્ડસનો બાદશાહ, તોડયા છે ડઝન રેકોર્ડસ

Shubman Gill Birthday : ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતા શુભમન ગિલ આજે એટલે કે 8 સપ્ટેમ્બર 2023ના રોજ તેનો 24મો જન્મદિવસ ઉજવશે. ગિલે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.ચાલો જાણીએ તેના રેકોર્ડ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:41 AM
પંજાબના રહેવાસી શુભમન ગીલે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.પંજાબના ફાઝિલ્કામાં જન્મેલા શુભમન ગિલનો પહેલો પ્રેમ ક્રિકેટ છે.

1 / 5
તેણે નાનપણથી જ આ રમત અપનાવી હતી. તેના પિતા પણ એવું જ ઈચ્છતા હતા. જમણા હાથના બેટ્સમેને પંજાબની ઇન્ટર-સ્ટેટ અંડર-16 ટુર્નામેન્ટમાં 351 રનની ઇનિંગ રમી અને પછી નિર્મલ સિંહ સાથે 587 રનની રેકોર્ડ ભાગીદારી કરી. અંડર-19 ક્રિકેટ દરમિયાન, તે ઇંગ્લેન્ડ સામેની યુથ વનડે શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો અને પછી ભારતીય ટીમમાં આવતાની સાથે જ તેણે ધમાલ મચાવી હતી.

2 / 5
 ગિલ વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. શુભમન ગિલે આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે 208 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક ફોર્મેટમાં તેની સદી છે. તે આવું કરનાર સૌથી યુવા બેટ્સમેન પણ છે.

3 / 5
 શુભમન ગિલ ભારત માટે ટી20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ છે. આ સિવાય તેના નામે IPLમાં પણ ઘણા રેકોર્ડ છે. તે IPL ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે સંકળાયેલો છે. તે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી છે અને IPL સિઝનમાં 700 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર પણ છે.

4 / 5
 શુભમન ગિલ હાલમાં એશિયા કપમાં રમી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નિયમિત સભ્યોમાંથી એક છે. તેણે હાલમાં જ એક રેકોર્ડ પોતાના નામે કર્યો અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 1500 રન બનાવ્યા.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">