Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shardul Thakur Happy Birthday: શાર્દુલ ઠાકુરને 32માં જન્મદિવસ પર બીસીસીઆઈ સહિત સ્ટાર ખેલાડીઓએ પાઠવી શુભકામના

Happy Birthday Shardul Thakur: ભારતીય ટીમના ખેલાડી શાર્દુલ ઠાકુરે અનેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.તે ભારતની સાથે ઘણી ટીમો માટે રમ્યો છે. શાર્દુલ (Shardul Thakur) ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. તે મુંબઈ ઈન્ડિયન્સનો પણ ભાગ રહી ચૂક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 1:55 PM
ભારતનો ઓલ રાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુર આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મહારાષ્ટ્રના પાલધરનો રહેવાલી શાર્દુલ ઠાકુરે પોતાના કરિયરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

1 / 5
શાર્દુલ મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે,શાર્દુલે પોતાને ફિટ રાખવાના પ્રયાસો કર્યા જેના કારણે તેને નવી ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ મળી કારણ કે તેણે 2015માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે હવે ભારત માટે પોતાની જાતને સ્થાપિત કરી છે. BCCIએ શાર્દુલ ઠાકુરને તેના 32માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

2 / 5
શાર્દુલ ઠાકુર વર્લ્ડકપ 2023ની ટીમ ઈન્ડિયાનો ભાગ છે. શાર્દુલે અત્યારસુધી  વર્લ્ડકપની 2 મેચ રમી છે પરંતુ હજુ સુધી એક પણ વિકેટ મળી નથી, ભારતીય ટીમ હવે 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમવાની છે.

3 / 5
 ભારતીય ટીમ માટે 127 વિકેટ લેનાર આ બોલર (ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલ) ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે.ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ (ODI World Cup-2023)માં જોરદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીની રમેલી તમામ મેચ જીતી લીધી છે.

4 / 5
ભારતીય ટીમે બોલર શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. શાર્દુલે મુંબઈમાં મરાઠી રીતિ રિવાજથી સાત ફેરા લીધા હતા. લૉર્ડથી નામથી ફેમસ શાર્દુલ ઠાકુરની પત્ની ખુબ જે સુંદર છે. મિતાલી પારુલકરે પણ ક્રિકેટર પતિને જન્મદિવસની શુભકામના પાઠવી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">