IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ માટે ખરાબ સમાચાર, મેચ વિનર ખેલાડીને ICCએ આપ્યો દંડ

વેસ્ટ ઈન્ડિઝે ભારતને પ્રથમ બે મેચમાં હરાવીને પાંચ મેચોની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે અને ત્રીજી મેચમાં તેની નજર સીરીઝ પર કબજો કરવા માટે હશે, પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 10:31 PM
 વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારત સામે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પ્રથમ બે મેચમાં ભારતને હરાવીને આ ટીમ સિરીઝ જીતવાની નજીક પહોંચી જશે તેવી કોઈને આશા નહોતી. ( PC - ICC)

1 / 5
ત્રીજી મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સીરિઝ પોતાના નામે કરવા ઈચ્છશે. પરંતુ તે પહેલા તેના માટે સારા સમાચાર આવ્યા નથી. છેલ્લી મેચમાં ટીમની જીતનો મુખ્ય હીરો નિકોલસ પૂરનને આઈસીસીએ સજા ફટકારી છે. ( PC - ICC)

2 / 5
નિકોલસ પૂરને બીજી T20 મેચમાં અમ્પાયરોના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ICC દ્વારા પૂરન પર મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ( PC - ICC)

3 / 5
ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવર દરમિયાન LBW રિવ્યુ લેવામાં આવ્યો હતો. પૂરને આ અંગે અમ્પાયરો સાથે દલીલ કરી હતી. ( PC - ICC)

4 / 5
પૂરને અમ્પાયરોની ટીકા કરી હતી કે તે નિર્ણય પર ખેલાડીની સમીક્ષા કરવા માટે હતો જે તેના અનુસાર સ્પષ્ટ રીતે નોટઆઉટ હતો. ICCએ એક નિવેદન જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે. ( PC - ICC)

5 / 5
Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">