AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCBએ 650 કરોડ કમાયા, IPLની ઈનામી રકમ કરતા ટિકિટ વેચીને વધુ કમાણી કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025માં ટ્રોફી જીતી ઈતિહાસ રહ્યો. ટ્રોફી સાથે RCBએ કરોડોની ઈનામી રકમ પણ જીતી. પરંતુ શું તમે જાણો છો IPLની ઈનામી રકમ કરતા ટિકિટ વેચીને RCBએ વધુ કમાણી કરી છે. અવટલું જ નહીં RCBની વર્ષ 2024ની કમાણી વિશે જાણીને તમે ચોંકી જશો.

| Updated on: Jun 05, 2025 | 11:06 PM
RCBએ નાણાકીય વર્ષ 2024માં 653 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેઓએ પ્રસારણમાંથી 421 કરોડ રૂપિયા અને સ્પોન્સરશિપમાંથી 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. ચેમ્પિયન બનવા બદલ RCBને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. આ સિવાય RCBએ IPL 2025માં અલગ-અલગ ઈનામી રકમ મળીને કુલ 13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2 / 5
નાણાકીય વર્ષ 2024ની વાત કરીએ તો RCBએ પ્રસારણમાંથી 420 કરોડ, સ્પોન્સરશિપ-જાહેરાતમાંથી 120 કરોડ, ટિકિટ વેચાણમાંથી 60 કરોડ રૂપિયા અને મર્ચેન્ડાઈઝમાંથી 30 કરોડ અને ડિજિટલ અને સોશિયલ મીડિયાથી 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

3 / 5
જો આ બધાને ઉમેરવામાં આવે તો, RCBએ વર્ષ 2024માં 653 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફ્રેન્ચાઈઝી ફક્ત ક્રિકેટમાં જ નહીં પરંતુ બિઝનેસમાં પણ ચેમ્પિયન બની છે.

4 / 5
રિપોર્ટ અનુસાર, RCB ટીમની નેટવર્થ 1012 કરોડ રૂપિયા છે અને તે ત્રીજા ક્રમની સૌથી સફળ IPL ફ્રેન્ચાઈઝી છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટોચ પર છે. (All Photo Credit : PTI)

5 / 5

RCBએ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">