IND vs WI : હાર્દિક પંડ્યાની ટી20માં બાદશાહત, એક ઝટકામાં બનાવી દીધા આ રેકોર્ડ, અશ્વિનને પણ છોડયો પાછળ

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની અછત નથી પણ જ્યારે પણ ટોપ ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરવામાં આવે છે તો હાર્દિક પંડ્યાનું (Hardik Pandya) નામે હંમેશા મોખરે હોય છે. ટી0 ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઉતકૃષ્ટ રહ્યુ છે. તે હાલમાં ટીમનું નેતૃત્વ પણ કરી રહ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટી20 મેચમાં એક સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે કરી દીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 1:41 PM
ટી20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદથી હાર્દિક ટીમનું નેતૃત્વ ટી20માં કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી ટીમને સફળતાપૂર્વક સંભાળી છે, પણ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ એક કેપ્ટન તરીકે તેના પક્ષમાં રહ્યો નથી. પંડ્યાના નેતૃત્વમાં ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો પડયો હતો.

1 / 7
બીજી મેચમાં હાર્દિક પંડ્યાઓ બોલિંગની શરૂઆત કરી હતી. તેણે ઇનિંગના પ્રથમ બોલ પર બ્રેન્ડન કિંગને પવેલિયન પાછો મોકલી દીધો હતો. આ બાદ ઓવરના ચોથા બોલ પર તેણે જોન્સન ચાર્લ્સને આઉટ કર્યો હતો. આ રીતે તેણે પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

2 / 7
કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને સારી શરૂઆત અપાવાની સાથે 2 રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યા હતા. તે ઇનિંગના પ્રથમ વિકેટ ઝડપનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તેણે ઓલરાઉન્ડર તરીકે અશ્વિનને પાછળ છોડી દીધો છે.

3 / 7
ટી20માં પ્રથમ બોલ પર વિકેટ ઝડપવાનું કામ સૌથી પ્રથમ વખત ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે કર્યુ હતુ. તેણે ગત વર્ષે આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. ભૂવીએ આ ઉપલબ્ધિ એક નહી પણ ત્રણ વખત હાંસિલ કરી છે. ગત વર્ષે સ્વિંગ માસ્ટરએ શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે સામે ઇનિંગના પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી.

4 / 7
હાર્દિક આ સિવાય ટી20માં અશ્વિનને પણ પાછળ છોડી દીધો છે. હાર્દિક પંડ્યા ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર બની ગયો છે. હાર્દિકએ ટી20માં કુલ 73 વિકેટ લીધી છે, જ્યારે અશ્નિનના નામે 72 વિકેટ છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પંડ્યાઓ ત્રણ વિકેટ ઝડપી હતી.

5 / 7
વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ટી20 શ્રેણીમાં ભારત 0-2 થી પાછળ ચાલી રહ્યુ છે. બીજી ટી20માં ભારતીય ટીમે મેજબાન ટીમને 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરને તોફાની બેટિંગ કરી ટીમને 2 વિકેટથી જીત અપાવવામાં મદદ કરી હતી.

6 / 7
ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો ટોપ ઓર્ડરના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. શુભમન ગિલથી લઇને સૂર્યકુમાર યાદવ રન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગત મેચમાં ડેબ્યૂ કરનાર તિલક વર્મા ફરી એક વખત તેનો જાદુ બતાવવામાં સફળ રહ્યો હતો. તિલકે પ્રથમ ફિફટી પણ ફટકારી.

7 / 7
Follow Us:
અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !

ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

g clip-path="url(#clip0_868_265)">