AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં 1 મહિનામાં 24K સોનું ₹18,000 સસ્તું! 25 નવેમ્બરે 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ, જાણો આજના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાતા સોનું ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. જાણો રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાનો આજનો ભાવ, છેલ્લા 10 દિવસનો ટ્રેન્ડ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેનો તફાવત.

| Updated on: Nov 25, 2026 | 12:14 PM
Share
આજની તારીખ 25 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,24,630 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,14,240 અને 93,470 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 16 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,36,850 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,25,450 અને 1,02,640 હતો. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખ 25 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,24,630 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,14,240 અને 93,470 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (25 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,14,240 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,24,630 છે. જ્યારે 25 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,42,630 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹18,000 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,24,630.00 અને 3% GST (₹3,738.98) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,45,852.10 થી ₹1,57,233.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,25,253.15 થી ₹1,25,876.30 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Pexels)

7 / 7

આ પણ વાંચો, Gold Price Today : સોનામાં રિકવરી, ચાંદીમાં ઘટાડો! જાણો 25 નવેમ્બરે અમદાવાદ-દિલ્હી સહિત દેશના 10 મોટા શહેરોમાં શું છે સોના-ચાંદીના રેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">