25 November 2026

મિનરલ વોટર અને પેકેજ્ડ વોટર વચ્ચે શું છે તફાવત?

Photo Credit - AI Generated

મિનરલ વોટર અને પેકેજ્ડ વોટર એકસરખાં નથી.

Photo Credit - AI Generated

બંને પાણીની બનાવટ અને શુદ્ધિકરણની પ્રક્રિયા અલગ છે.

Photo Credit - AI Generated

મિનરલ વોટરમાં કુદરતી ખનિજ તત્વો રહેલાં હોય છે.

Photo Credit - AI Generated

તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે.

Photo Credit - AI Generated

મિનરલ વોટર સામાન્ય રીતે કુદરતી જળસ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે.

Photo Credit - AI Generated

પેકેજ્ડ વોટર વિવિધ માન્ય જળસ્ત્રોતોમાંથી તૈયાર થઈ શકે છે.

Photo Credit - AI Generated

તેને RO, UV અને ફિલ્ટરેશનથી શુદ્ધ કરવામાં આવે છે.

Photo Credit - AI Generated

શુદ્ધિકરણ દરમિયાન પાણીમાં રહેલાં ખનિજો ઘટી શકે છે.

Photo Credit - AI Generated

જરૂરિયાત મુજબ પેકેજ્ડ વોટરમાં ફરીથી ખનિજો ઉમેરવામાં આવે છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated