Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઈ એમ હોટી, નોટી સિક્સ્ટી રવિ શાસ્ત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું ? અજીબો ગરીબ પોસ્ટ વાયરલ જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ રહી ચૂકેલા રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા હેડલથી 10 એપ્રિલના રોજ એક બાદ એક અનેક પોસ્ટ શેર કરી છે. આ ફોટો સાથે કેપ્શન પણ આપ્યું છે.

| Updated on: Apr 12, 2024 | 5:30 PM
 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે પોતાના સોશિયલ મીડિયાને કારણે ચર્ચામાં છે. રવિ શાસ્ત્રીની પોસ્ટ અટપટા કૈપ્શન સાથે પોસ્ટ થઈ છે.રવિ શાસ્ત્રીની સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોયા બાદ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તેનું ટ્વિટર હેન્ડલ હેક થયું છે કે પછી તે ખુદ આ પોસ્ટ શેર કરી રહ્યા છે. તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી.

1 / 5
રવિ શાસ્ત્રીએ ટ્વિટર હેડલ પર સૌથી પહેલી પોસ્ટ બુધવારના રોજ સવારે 11 કલાકે કરી હતી. રવિ શાસ્ત્રીએ ફોટોની સાથે લખ્યું કે, આઈ એમ હોટી, આઈ એમ નોટી, આઈએમ સિક્સટી.

2 / 5
ત્યાબાદ રવિ શાસ્ત્રીએ બીજી પોસ્ટ બપોરના 2 કલાકે પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં રવિ શાસ્ત્રી બેસેલા જોવા મળી રહ્યા છે અને કેપ્શનમાં લખ્યું કે, શું આ ફોટો આકર્ષવા માટે યોગ્ય છે?

3 / 5
 ત્રીજો ફોટો રવિ શાસ્ત્રીએ 3 કલાક 34 મિનીટ પર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટની સાથે ફોટોમાં રવિ શાસ્ત્રી રુમાલમાં મોઢું છુપાવતા જોવા મળી રહ્યા છે.

4 / 5
આ પહેલીવાર નથી જ્યારે રવિ શાસ્ત્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ચર્ચામાં આવ્યા હોય. આ પહેલા પણ તેની પોસ્ટ વાયરલ થઈ હતી. જો કે, તે સમયે તેની પોસ્ટ એક જાહેરાત માટે પ્રમોશન તરીકે કરવામાં આવી હતી, પરંતુ હાલમાં, રવિ શાસ્ત્રીના હેન્ડલથી કરવામાં આવેલી પોસ્ટને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.

5 / 5
Follow Us:
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા

Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે

g clip-path="url(#clip0_868_265)">