છેલ્લા 13 વર્ષથી યજમાન ટીમ બની રહી છે વર્લ્ડ કપ ચેમ્પિયન, એટલે આ વખતે ભારતની જીત પાક્કી ?

ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે વનડે વર્લ્ડ કપ 2023 જીતશે જ, તેવી ચર્ચા થઈ રહી છે. તેની પાછળનું કારણે ભારતીય ટીમની વર્લ્ડ કપમાં સતત જીત નથી. છેલ્લા 13 વર્ષમાં બનેલી એક ઘટના આ દાવાને વધુ મજબૂત કરી રહી છે. ચાલો જાણીએ વર્લ્ડ કપ અંગેની રસપ્રદ વાત.

| Updated on: Nov 06, 2023 | 11:37 PM
ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ તમામ મેચ જીતી રહી છે. તેને જોતા ફેન્સને આશા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ વખતે વન ડે વર્લ્ડ કપ ટ્રોફી પણ ઉપાડશે જ.

1 / 5
વર્લ્ડ કપમાં સતત જીતની સાથે વધુ કેટલીક ઘટના ભારતની વર્લ્ડ કપ 2023 જીતવાના દાવાને વધુ પ્રબળ બનાવી રહી છે.

2 / 5
છેલ્લા 13 વર્ષથી વર્લ્ડ કપમાં યજમાન દેશના કેપ્ટન ટ્રોફી ઉપાડી રહ્યા છે. વર્ષ 2011માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ, વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયાની જીત થઈ અને વર્ષ 2019માં ઈંગ્લેન્ડની ધરતી પર અંગ્રેજોએ વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી. તેથી વર્ષ 2023માં ભારતમાં ટીમ ઈન્ડિયા જ વર્લ્ડ કપ જીતશે તેવી શક્યતા વધી છે.

3 / 5
વર્ષ 1975 થી 2007 સુધીના વર્લ્ડ કપમાં કોઈ યજમાન દેશની ટીમ પોતાની ધરતી પર મેચ જીતી શક્યુ ના હતુ. જો છેલ્લા 13 વર્ષના ઈતિહાસનું આ વર્ષે પુનરાવર્તન થશે તો 2027માં સાઉથ આફ્રીકા ટીમની ચેમ્પિયન બનવાની શક્યતા વધી શકે છે.

4 / 5
  વર્ષ 2011માં શ્રીલંકા, ભારત અને બાંગ્લાદેશ વર્લ્ડ કપના યજમાન હતા. તેમાંથી સૌથી મોટી ટીમ ઈન્ડિયા વિજયી રહી. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ યજમાન હતા, જેમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે 2019માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્લ્ડ કપ યોજાયો હતો. જેમાંથી ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. જોકે, વેલ્સ દેશની કોઈ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી ના હતી.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">