BCCI સામે ઝૂક્યુ PCB , હવે આ દિવસે થઈ શકે છે IND vs PAKની મેચ !

India vs Pakistan Ahmedabad : વનડે વર્લ્ડ કપને લગભગ 2 મહિના બાકી છે તે પહેલા IND vs PAKની મેચને લઈને વિવાદ થઈ રહ્યો છે. નવરાત્રિની શરુઆત અને આ બ્લોકબસ્ટર મેચ સાથે હોવાથી મેચની તારીખમાં ફેરફાર થવાની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 8:46 AM
 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. 2 મહિના પહેલાથી ભારત અને પાકિસ્તાનની મેચને લઈને વિવાદ શરુ થયો છે. આ મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે.

1 / 5
 વર્લ્ડ કપના શેડયૂલ મુજબ 15 ઓક્ટોબર, 2023ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાવાની હતી. પણ આજ દિવસથી નવરાત્રિની શરુઆત થઈ રહી છે.

2 / 5
વર્લ્ડ કપની મેચ અને નવરાત્રિની શરુઆતને કારણે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવામાં મુશ્કેલી થઈ શકે છે. જેથી સુરક્ષા એજન્સીએ આ મેચની તારીખ  બદલવા માટે સૂચન કર્યુ હતુ.

3 / 5
 મીડિયા રિપોર્ટ અનુસાર, હવે ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ પૂર્વાનિર્ધારિત સ્થાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 ઓક્ટોબરે મેચ રમવા પર હકારાત્મક જવાબ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હવે ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ પૂર્વાનિર્ધારિત સ્થાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 ઓક્ટોબરે મેચ રમવા પર હકારાત્મક જવાબ આપ્યો છે.

4 / 5
 મળતી માહિતી અનુસાર, આ અઠવાડિયાના અંત સુધીમાં વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર થઈ જશે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">