AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : સિંગરનું નામ સલમાન ખાન સાથે જોડાયું છે, પરિવારના સભ્યોનું લુલિયા સાથે સારું બોન્ડિંગ

ક્યારેક લુલિયાનું નામ સલમાન ખાન સાથે જોડાયું તો ક્યારેક તે એક્ટરની ફિલ્મોમાં ગીતો ગાતી જોવા મળી. આવો અમે તમને લુલિયાના જન્મદિવસ નિમિત્તે તેની કેટલીક ખાસ વાતો જણાવીએ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 12:36 PM
Share
આજે Iulia Vanturનો જન્મદિવસ છે, તે એક મોડલ હોવાની સાથે સાથે એક સિંગર પણ છે, લુલિયાનું નામ બોલિવુડ દબંગ સલમાન ખાન સાથે જોડાયું છે.સલમાન ખાન અને લુલિયા વંતુર એકબીજાને ડેટ કરી ચૂક્યા છે

1 / 5
સલમાનની સાથે લુલિયાની મુલાકાત ભારતમાં નહિ પરંતુ ડબલિનમાં આજથી અંદાજે 12 વર્ષ પહેલા થઈ હતી. કહેવામાં આવે છે કે, જ્યારે તે મુંબઈ આવી હતી. ત્યારે તેની સાથે તેનો બોયફ્રેન્ડ પણ હતો પરંતુ આ બંન્ને વચ્ચે મુંબઈમાં બ્રેક-અપ થયું હતુ

2 / 5
સલમાન ખાને વર્ષે 2012માં લુલિયાને ઈન્ડિયા બોલાવી હતી. લુલિયાએ ભાઈજાનની ફિલ્મ ઓ તેરીમાં એક આઈટમ સોન્ગ કર્યું હતુ, આ દરમિયાન સલમાને લુલિયાને રોકાવાનો બંધોબંસ્ત તેના ફાર્મફાઉસમાં કર્યો હતો.

3 / 5
ભલે લુલિયા અને સલમાન એક બીજાને ડેટ કરી રહ્યા હોય પરંતુ આજે લુલિયા ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે સ્ટ્રગલ કરી રહી છે.કેટલીક વખત સલમાન ખાનની હાઉસ પાર્ટીમાં આ વિદેશી સિંગર જોવા મળે છે, તેના પરિવારના તમામ સભ્યોની લુલિયા સાથે સારું બોન્ડિંગ છે.

4 / 5
 હાલમાં લુલિયા એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ વીડિયોમાં તેમણે ગુરુ રંધાવા સાથે સોન્ગ કર્યું છે,લુલિયાને લોકો સલમાન ખાનના કારણે જાણે છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તે પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે

5 / 5
Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

g clip-path="url(#clip0_868_265)">