AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી આ અભિનેત્રી રાતો રાત બની સુપરસ્ટાર, આવો છે પરિવાર

બિગ બોસ 19ની સ્પર્ધક નીલમ ગિરી એક ભોજપુરી અભિનેત્રી છે. તે અત્યાર સુધીમાં પાંચ-છ ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે. તો આજે આપણે નીલમ ગિરીના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Oct 16, 2025 | 7:20 AM
Share
 બિગ બોસ 19ની સ્પર્ધક, નીલમ ગિરી એક ભોજપુરી અભિનેત્રી છે. તેમણે અત્યાર સુધીમાં 5 કે 6 ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તો આજે આપણે નીલમ ગિરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 12
બિગ બોસ 19ની સ્પર્ધક નીલમ ગિરીના પરિવાર વિશે જાણો

2 / 12
ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં અનેક અભિનેત્રીઓ છે જે વિડીયો ગીતોમાં દેખાય છે, અને ચાહકો તેમના વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે. હાલમાં બિગ બોસ 19માં ચાહકોની ફેવરીટ નીલમ ગિરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

3 / 12
નીલમ ગિરીએ ભોજપુરી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તે ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંની એક છે. તે ખૂબ જ સુંદર છે અને   સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટા અને વીડિયો શેર કરે છે.

4 / 12
લાખો લોકો ઇન્સ્ટાગ્રામ પર નીલમ ગિરિને ફોલો કરે છે, અને દરેક ભોજપુરી સ્ટાર ભોજપુરી ગીતોમાં તેના મૂવ્સ પર ડાન્સ કરે છે.  ચાલો આજે તમને નીલમ ગિરિની પહેલી ભોજપુરી ફિલ્મ, તેની ઉંમર અને તેના વિશે રસપ્રદ વાતો જણાવીશું.

5 / 12
3 સપ્ટેમ્બર 1995ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલી નીલમ ગિરી હાલમાં 29  વર્ષની છે. મૂળ ઉત્તર પ્રદેશના બલિયાની રહેવાસી, તેના પિતા હાર્ડવેર સ્ટોર ધરાવે છે. તેના બે નાના ભાઈઓ અને એક મોટી બહેન છે.

6 / 12
નીલમે પટનાની સેન્ટ માઈકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને પટના યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે. નીલમ પટનામાં રહેતા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.પવન સિંહે તેના એક મ્યુઝિક આલ્બમ દ્વારા ભોજપુરી સિનેમામાં તેને પહેલો બ્રેક આપ્યો હતો.

7 / 12
નીલમનો પહેલો મ્યુઝિક વિડીયો પવન સિંહ સાથે હતો, જેનું નામ હતું "ધનિયા હમાર નયા બાડી હો". આ ગીત યુટ્યુબ પર ખૂબ જ હિટ રહ્યું હતું,

8 / 12
 ત્યારબાદ, 2021 માં, નીલમ ગિરીની પહેલી ભોજપુરી ફિલ્મ, બાબુલ, રિલીઝ થઈ, જેમાં તેના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

9 / 12
 ત્યારબાદ નીલમ ગિરીએ "ઇજ્જત ઘર", "યુપી 61 લવ સ્ટોરી ઓફ ગાઝીપુર", "ટુન ટુન", "કલાકંદ" અને "જસ્ટ મેરિડ" જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. નીલમ ગિરીના ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન ફોલોઅર્સ છે,

10 / 12
 નીલમ ગિરી એક ફેમસ ભોજપુરી અભિનેત્રી છે જેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું નામ બનાવ્યું છે.નીલમ એક મીડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. નીલમને 2 ભાઈ છે.

11 / 12
રિપોર્ટ અનુસાર, નીલમનું નામ ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆના નાના ભાઈ પ્રવેશ લાલ યાદવ સાથે જોડાયેલું છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

g clip-path="url(#clip0_868_265)">