કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ થયા દિવાના, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ફરી એકવાર તેના સિઝલિંગ લુકથી ઈન્ટરનેટ પર લાઈમલાઈટ મેળવી છે. એક્ટ્રેસે હાલમાં જ તેના નવા લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં કિયારા અડવાણી બ્લેક કલરનો ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.

| Updated on: Mar 02, 2024 | 6:10 PM
કિયારા અડવાણીએ તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સુંદર બ્લેક કલરના ગાઉનમાં એક્ટ્રેસ જોવા મળી છે. કિયારાના બોડી ફિટિંગ ગાઉનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. (Image: Instagram)

1 / 5
કિયારા અડવાણીનો ગોર્જિયસ બ્લેક ડ્રેસ શોલ્ડર લેસ છે. તેના ડ્રેસની એક તરફ બ્લેક ફ્લાવર છે. (Image: Instagram)

2 / 5
કિયારા અડવાણીએ બ્લેક ડ્રેસ સાથે કોઈ હેવી જ્વેલરી પહેરી નથી, એક્ટ્રેસે ફક્ત કાનમાં નાની બુટ્ટી પહેરી છે. આ સિવાય કિયારાએ તેને સટલ મેકઅપ અને લાઈટ લિપ શેડ સાથે કૈરી કર્યો છે. (Image: Instagram)

3 / 5
કિયારા અડવાણીએ બ્લેક સિઝલિંગ ડ્રેસમાં ઘણા અલગ અલગ પોઝ આપ્યા છે. (Image: Instagram)

4 / 5
કિયારા અડવાણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો એક્ટ્રેસ ડોન 3 માટે ખૂબ જ ચર્ચામાં છે. ડોન 3માં કિયારા એક્ટર રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. કિયારા અડવાણી છેલ્લે વર્ષ 2023માં સત્યપ્રેમ કી કથા અને ભૂલ ભુલૈયા 2 ફિલ્મમાં જોવા મળી હતી. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">