AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 વર્ષની ઉંમરે ડેબ્યુ આજે એક દીકરીની માતા છે અભિનેત્રી, ગજનીની કલ્પનાનો આવો છે પરિવાર

બોલિવૂડની ગજની પણ સાઉથની ગજનીની જેમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.અસીને 2016માં માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. તેઓ હવે એક પુત્રીના માતા-પિતા છે.અસીનનો પરિવાર જુઓ

| Updated on: Nov 09, 2025 | 6:58 AM
Share
 અસીન થોટ્ટુમકલ જે અસીન તરીકે ઓળખાય છે, તે એક ભારતીય ભૂતપૂર્વ અભિનેત્રી છે જેણે મુખ્યત્વે તમિલ, હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અસીન ગજની ફિલ્મથી મોટું નામ કમાયું છે. તો આજે આપણે અસીનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાત કરીએ.

1 / 11
સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયથી દિલ જીતી લેનારી અભિનેત્રી અસીન 40 વર્ષની થઈ ગઈ છે. અસિન 16 વર્ષની ઉંમરે અભિનેત્રી બની હતી. તેમણે 2001માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ "નરેન્દ્રન મકન જયકંથન વાકા" થી તેની ફિલ્મી શરૂઆત કરી હતી.

2 / 11
 અસીન થોટ્ટુમકલનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
2005માં, તેમણે તેની ત્રીજી તમિલ ફિલ્મ "ગજની" થી ધૂમ મચાવી હતી, જેના માટે તેણીને શ્રેષ્ઠ તમિલ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ શિવકાસી (2005), વરાલારુ (2006), પોક્કીરી (2007), વેલ (2008), અને દશાવથારામ (2008) જેવી ફિલ્મોથી પોતાની એક્ટિંગથી ચાહકોમાં મોટું નામ બનાવ્યું હતુ.

4 / 11
બોલીવુડમાં પોતાના ડેબ્યૂથી ચાહકોને મંત્રમુગ્ધ કરનારી અસિન હવે બહુ ઓછી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ "ગજની" માં કલ્પના પાત્રને કોઈ ભૂલી શકતું નથી. અસિન હવે ક્યાં છે, અને તેમણે કોની સાથે લગ્ન કર્યા તે વિશે વિસ્તારથી જાણીએ.

5 / 11
અસીનનો જન્મ 26 ઓક્ટોબર 1985ના રોજ કેરળના કોચીમાં કેથોલિક પરિવારમાં થયો હતો.તેના પિતા, જોસેફ થોટ્ટુમકલ, ભૂતપૂર્વ સીબીઆઈ અધિકારી છે અને બાદમાં તેમણે અનેક વ્યવસાયો સંભાળ્યા હતા. તેની માતા, સેલિન થોટ્ટુમકલ, જે કોચીથી ચેન્નાઈ અને પછી મુંબઈ પોતાની પુત્રી સાથે રહેવા માટે સ્થળાંતરિત થઈ હતી, તે એક મેડિકલ સર્જન છે.

6 / 11
રિવાજ મુજબ અસીનનું નામ તેના દાદીના નામ પરથી મેરી રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના પિતાએ તેનું નામ અસીન રાખ્યું, કારણ કે નામનો એક સુંદર અર્થ હતો.

7 / 11
અસિને LKG થી X ધોરણ સુધી નેવલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે કેરળ ઉચ્ચ માધ્યમિક પરીક્ષા બોર્ડ શિક્ષણ માટે કોચીની સેન્ટ ટેરેસા સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ કોચીની સેન્ટ ટેરેસા કોલેજમાં અભ્યાસ કર્યો, જ્યાં તેણીએ અંગ્રેજી સાહિત્યમાં બેચલર ઓફ આર્ટસ ડિગ્રી મેળવી હતી.

8 / 11
અસીન હાલમાં તેના પતિ સાથે મુંબઈમાં રહે છે. તે મોટાભાગે ફિલ્મોથી દૂર રહી છે, અને પોતાનો સમય તેના પરિવાર અને પુત્રીની સંભાળ રાખવામાં વિતાવે છે. "ગજની" માં તેના પાત્રને ચાહકો આજે પણ પ્રેમ કરે છે.

9 / 11
જોકે, અસિન જે વ્યક્તિ સાથે રિયલ લાઈફમાં લગ્ન કર્યા છે, તે સંજય સિંઘાનિયાથી ઓછો નથી. તેના પતિ રાહુલ શર્મા એક જાણીતો ઉદ્યોગપતિ છે. તે કોચીના મરીન ડ્રાઇવમાં એક એપાર્ટમેન્ટ અને કેરળના વાગામનમાં એક ફાર્મહાઉસ ધરાવે છે.

10 / 11
અસિને જાન્યુઆરી 2016માં હિન્દુ વિધિઓ અનુસાર માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પછી તેમણે અભિનય છોડી દીધો. તેમની પુત્રીનો જન્મ 24 ઓક્ટોબર, 2017ના રોજ થયો હતો.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ

ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન

ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!

g clip-path="url(#clip0_868_265)">