દીકરીના લગ્ન માટે Anil Kapoorએ કરી છે જોરદાર તૈયારી, Photosમાં જુઓ કે કેવું ખાસ રીતે શણગારવામાં આવ્યું છે ઘર

અનિલ કપૂરના ઘરની સજાવટથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની નાની પુત્રી રિયા કપૂરના લગ્ન ઘરેથી જ થવાના છે. રિયાના લગ્ન માટે અનિલ કપૂરના ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:56 PM
બોલીવુડ સ્ટાર અનિલ કપૂર (anil kapoor)ની નાની પુત્રી રિયા (rhea kapoor) કરણ બુલાની સાથે આજે (14 ઓગસ્ટ) લગ્ન કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લગ્ન માટે રિયાનું ઘર સજાવવામાં આવ્યું છે.

1 / 6
તાજેતરમાં જ તસ્વીરો સામે આવી છે જેમાં અનિલ કપૂરનું ઘર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

2 / 6
રિયાના લગ્ન અનિલ કપૂરના જુહુ સ્થિત ઘરે થશે, આજ કારણે છે કે આખા ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

3 / 6
અનિલ કપૂરના બંગલાની બહાર તસ્વીરો સામે આવી છે, જેને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિઓ અહીં થશે.

4 / 6
રિયા અને કરણની પહેલી મુલાકાત ફિલ્મ આયેશાના સેટ પર થઈ હતી, જ્યાંથી બંને એકબીજાની નજીક આવ્યા હતા.

5 / 6
રિયા અને કરણે ક્યારેય પોતાનો પ્રેમ કોઈથી છુપાવ્યો નથી.

6 / 6
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">