Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Gangubai’ Box Office Day 3: આલિયા ભટ્ટની શાનદાર ફિલ્મ, 3 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા આલિયા પહેલીવાર સંજય સાથે કામ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:54 AM
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા આલિયાએ પહેલીવાર સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં કામ કર્યું છે.

1 / 5
આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેનો પુરાવો ફિલ્મની કમાણી પરથી જ મળે છે.

2 / 5
ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેણે ગંગુબાઈના રોલમાં બધાના દિલ જીતી લીધા છે.

3 / 5
પહેલા દિવસે 10.50 કરોડ, બીજા દિવસે 13.32 કરોડની કમાણી કર્યા બાદ રવિવારે ફિલ્મે 15 કરોડની કમાણી કરી લીધી છે. તો આ પ્રમાણે ફિલ્મે 3 દિવસમાં 38.32 કરોડની કમાણી કરી લીધી છે.

4 / 5
હવે મહાશિવરાત્રીની રજા રહેશે અને તે દિવસે પણ ફિલ્મની કમાણી વધી શકે છે. આ સાથે હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં ક્યારે સામેલ થશે.

5 / 5
Follow Us:
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,

ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

g clip-path="url(#clip0_868_265)">