Chandrayaan-3 : ચંદ્રની સપાટીની 3D તસવીરે જીત્યા લોકોના દિલ, ISROએ બતાવ્યો ચંદ્રનો અલગ રંગ

Chandrayaan 3 Moon Surface 3D Image: ઈસરોના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-3, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો, જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3નું રોવર પ્રજ્ઞાન ચંદ્ર પરથી નવા નવા ફોટો શેયર કરી રહ્યું છે. હાલમાં ઈસરોએ શેયર કરેલા એક ફોટોએ લોકોનું દિલ જીતી લીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:50 AM
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

1 / 5
 આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

2 / 5
 સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

3 / 5
ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો.  એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

4 / 5
હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

5 / 5
Follow Us:
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">