Breaking News :અમેરિકામાં ચાલશે આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલરનો મેજિક, Inter Miami રમશે મેસ્સી

Lionel Messi:આર્જેન્ટિનાનો પ્રખ્યાત ફૂટબોલર લિયોનલ મેસ્સી એ વર્ષ 2021માં મજબૂરીમાં વાર્સિલોના ફૂટબોલ ક્લબ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ તે ફ્રાન્સના PSG કલબ સાથે જોડાયો હતો. હાલમાં તેણે આ કબલને પણ છોડીને નવા ફૂટબોલ કલબમાં જોવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 10:11 PM
આર્જેન્ટિનાને 2022માં ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર મેસ્સી હાલમાં ભારે ચર્ચામાં છે. PSG કબલ છોડ્યા બાદ તેની બાર્સેલોનામાં કે સાઉદી અરબની ફૂટબોલ કબલમાં જોવાની ચર્ચાઓ થઈ રહી હતી. પણ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

1 / 5
 અનેક મીડિયા રિપોર્ટ અનુસાર, મેસ્સી અમેરિકાની ફૂટબોલ કબલ ઈન્ટર મિયામી માટે રમી શકે છે. જોકે મેસ્સી તરફથી આ વાતની કોઈ આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી.

2 / 5
લિયોનેલ મેસ્સી 4 જૂનના રોજ PSG માટે છેલ્લી ફૂટબોલ મેચ રમ્યો હતો. છેલ્લી મેચમાં મેસ્સીની ટીમ PSGને ક્લેરમોન્ટ સામે 3-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડયો હતો.  દર્શકોની હૂટિંગ વચ્ચે મેસ્સીએ PSG માટે આ છેલ્લી મેચ રમી હતી.

3 / 5
છેલ્લા 2 વર્ષમાં મેસ્સી PSG માટે 74 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 32 ગોલ અને 35 ગોલ અસિસ્ટ કર્યા હતા. મેસ્સીના આ 2 વર્ષ દરમિયાન PSG એ 2 ફ્રાંસીસી લીગ અને ફ્રાંસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

4 / 5
 મેસ્સી એ હમણા સુધી બાર્સિલોના માટે 778 મેચમાં 672, PSG માટે 74 મેચ રમીને 32 ગોલ અને આર્જેન્ટિના માટે 174 મેચ રમીને 102 ગોલ કર્યા છે. તેણે કુલ 1026 મેચ રમીને 806 ગોલ કર્યા છે.

5 / 5
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">