AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં આજે મોટો ઉછાળો ! આજે 10 ગ્રામ સોનું થયું આટલું મોંઘુ

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધારો થઈ રહ્યો છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

| Updated on: Apr 11, 2025 | 9:23 AM
Share
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં ઘમાસાણ મચાવી દીધું છે. આ વચ્ચે, આજે સોનાની કિંમતમાં આજે તમામ રેકોર્ડ તોડી દીધા છે.  11 એપ્રિલે શુક્રવારે આજે, સોનાના ભાવમાં તુફાની તેજી જોવા મળી છે આજે 24 કેરેટ સોનાનો ભાવ 93,000ની પાર પહોંચી ગયો છે.

1 / 7
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.93,530 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 85,750 રુપિયા પર પહોંચી ગઈ છે. આ સાથે મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 93,380 પર પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 85,600 પર ટ્રેડ થઈ રહી છે.

2 / 7
આજે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 85,650 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 93,430 પ્રતિ 10 ગ્રામ છે.

3 / 7
શુક્રવાર 11 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 97,100 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે એટલે કે આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

4 / 7
દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધારો થઈ રહ્યો છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધારો થઈ રહ્યો છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

5 / 7
આંતરરાષ્ટ્રીય બજાર દર, આયાત શુલ્ક, કર અને વિનિમય દરોમાં વધઘટ મુખ્યત્વે ભારતમાં સોનાના ભાવને અસર કરે છે. એકસાથે, આ પરિબળો સમગ્ર દેશમાં દૈનિક સોનાના દરો નક્કી કરે છે.

6 / 7
ભારતમાં સોનું સાંસ્કૃતિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે રોકાણનો પસંદગીનો વિકલ્પ છે અને તે ઉજવણીઓ, ખાસ કરીને લગ્નો અને તહેવારો માટે મહત્વપૂર્ણ છે. સતત બદલાતી બજારની પરિસ્થિતિઓ સાથે, રોકાણકારો અને વેપારીઓ વધઘટ પર નજીકથી નજર રાખે છે. ગતિશીલ વલણોને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">