Imran Khan: ઈમરાનની વિકેટ લેવા માટે આ ચહેરાઓએ ષડયંત્ર઼ રચ્યું, જાણો કોણ છે એવા નેતાઓ જેમણે PMને સત્તા પરથી હટાવ્યા
પાકિસ્તાનમાં ઈમરાન ખાન ( Imran Khan )ની સરકાર ગઈ ચૂકી છે. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા ગુમાવનારા તેઓ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 174 વોટ પડ્યા હતા. આ રીતે ઈમરાન ખાને પોતાનું પદ છોડવું પડ્યું.
Most Read Stories