ક્રિકેટમાં ધમાલ મચાવનાર શાકિબ અલ હસનની રાજકીય પીચ પર શાનદાર રહી, આવો છે પરિવાર

શાકિબ અલ હસને 12 ડિસેમ્બર 2012ના રોજ બાંગ્લાદેશી અમેરિકન ઉમ્મે અહેમદ શિશિર સાથે લગ્ન કર્યા હતા.2010માં જ્યારે શાકિબ ઇંગ્લેન્ડમાં વર્સેસ્ટરશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે આ કપલ મળ્યું હતુ. તો આજે આપણે આજે શાકિબ અલ હસનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 08, 2024 | 4:26 PM
શાકિબ અલ હસનનો જર્સી નંબર 75 છે,તેના નામે 10 વર્ષ સુધી ઓલરાઉન્ડર તરીકે પ્રથમ ક્રમાંકિત રહેવાનો પણ રેકોર્ડ છે.ક્રિકેટના મેદાન પર પોતાનું કૌશલ્ય સાબિત કરનાર સ્પિન ઓલરાઉન્ડર શાકિબ અલ હસન લગભગ 1.5 લાખ મતોથી પોતાની પ્રથમ ચૂંટણી જીત્યો છે.

1 / 10
તમને જણાવી દઈએ કે ઉમ્મીનો પરિવાર મૂળ બાંગ્લાદેશી છે પરંતુ તેના માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયા હતા. જોકે, જ્યારે શાકિબ ઉમ્મને પહેલીવાર મળ્યો ત્યારે બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. આ પછી બંનેને ડેટ કરવા લાગ્યા હતા. આમ 2 વર્ષ સુધી એક બીજાને ડેટ કરી હતી.

2 / 10
શાકિબ અલ હસન  2012માં લગ્નના બંધનમાં બંધાયો હતો. શાકિબની પત્ની ખુબ જ ગ્લેમર્સ છે. તે કોઈ મોડલથી ઓછી નથી. 16 લાખ કરતા વધુ ફોલોઅર્સ પણ છે. તે સોફટવેર એન્જિનિયર છે.

3 / 10
અન્ય ઘણા ક્રિકેટરોની જેમ શાબિકની લવસ્ટોરી પણ રસપ્રદ છે. શાબિક અને ઉમ્મેની લવ સ્ટોરી વર્ષ 2010માં થઈ હતી. શાકિબ 2010માં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો અને તે સમયે તે ઉમ્મને પહેલીવાર મળ્યો હતો. તે સમયે ઉમ્મ રજાઓ ગાળવા ઈંગ્લેન્ડ આવી હતી.

4 / 10
તમને જણાવી દઈએ કે ઉમ્મીનો પરિવાર મૂળ બાંગ્લાદેશી છે પરંતુ તેના માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયા હતા. જોકે, જ્યારે શાકિબ ઉમ્મને પહેલીવાર મળ્યો ત્યારે બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. આ પછી બંનેને ડેટ કરવા લાગ્યા હતા. આમ 2 વર્ષ સુધી એક બીજાને ડેટ કરી હતી.

તમને જણાવી દઈએ કે ઉમ્મીનો પરિવાર મૂળ બાંગ્લાદેશી છે પરંતુ તેના માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયા હતા. જોકે, જ્યારે શાકિબ ઉમ્મને પહેલીવાર મળ્યો ત્યારે બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. આ પછી બંનેને ડેટ કરવા લાગ્યા હતા. આમ 2 વર્ષ સુધી એક બીજાને ડેટ કરી હતી.

5 / 10
શાકિબે 2012માં લગ્ન કર્યા હતા. શાકિબની પત્ની ઉમ્મે પહેલા બાળકને 2015માં જન્મ આપ્યો હતો, બીજા બાળકને 2020માં જન્મ આપ્યો હતો. 14 માર્ચ 2021ના રોજ આ કપલના ઘરે ત્રીજા બાળક પુત્રનો જન્મ થયો હતો.

6 / 10
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન બાંગ્લાદેશની સંસદમાં સીટ જીતી ગયા છે. તેમણે તેમની પ્રથમ ચૂંટણી 150,000 થી વધુ મતોના માર્જિનથી જીતી હતી. વિરોધ પક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ પછી શાકિબ આસાનીથી જીતી ગયો હતો.

7 / 10
 અલ હસનના ટેસ્ટ ડેબ્યુ વિશે વાત કરીએ તો ટેસ્ટમાં 18 મે 2007 ભારત વિરુદ્ધ ભારત ચટગાંવમાં,ODIમાં 6 ઓગસ્ટ 2006 vs ન્યુઝીલેન્ડ હરારેમાં,T20માં 28 નવેમ્બર 2006 વિ. ઝિમ્બાબ્વે  સામે ડેબ્યુ કર્યું હતુ.નવેમ્બર 2019માં શાકિબે બાંગ્લાદેશ આર્મી સ્ટેડિયમ ખાતે કોરિયન એક્સપેટ સામે ફૂટી હેગ્સ માટે એક ફૂટબોલ મેચ રમી હતી જ્યાં તેની ટીમ જીતી હતી.

8 / 10
 તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારતમાં રમાયેલા 2023 ODI વર્લ્ડ કપમાં શાકિબ અલ હસન બાંગ્લાદેશનો કેપ્ટન હતો. જો કે, તેની કેપ્ટનશીપમાં ન તો ટીમનું પ્રદર્શન સારું રહ્યું અને ન તો શાકિબ પોતે કોઈ અજાયબી કરી શક્યો.

9 / 10
આ પછી તેમની નિવૃત્તિની ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ રાજનીતિમાં આવવાની જાહેરાત બાદ શાકિબે સ્પષ્ટ કરી દીધું હતું કે તે હજુ નિવૃત્ત થવાનો નથી. તેણે કહ્યું હતું કે તે રાજકારણની સાથે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

10 / 10

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

g clip-path="url(#clip0_868_265)">