Photos : અયોધ્યાના Ram Mandir માં આ દિવસે બિરાજમાન થશે ભગવાન શ્રી રામ, ગર્ભગૃહનો ફોટો આવ્યો સામે

Ayodhya News: અયોધ્યાના રામ મંદિરની નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થાય તેની રાહ દુનિયાભરના રામભક્તો જોઈ રહ્યાં છે. તે બધા વચ્ચે હાલમાં નિર્માણઆધિન રામ મંદિર અને તેના ગર્ભગૃહનો સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સાથે સાથે એક મહત્વની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:37 PM
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષએ જણાવ્યું છે કે 17થી 24 જાન્યુઆરી, 2024 વચ્ચે મુહૂર્ત અનુસાર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

1 / 5
ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર નિર્માણાધીન ભવ્ય મંદિરના ગર્ભગૃહનો નવો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં ગર્ભગૃહની દિવાલો તૈયાર દેખાય છે. અને અંદર પત્થરો ઘસવાનું અને કાપવાનું કામ ચાલી રહ્યું છે. આ ફોટો પરથી પહેલી નજરે મંદિરની ભવ્યતા દેખાય છે. તેની ડિઝાઇન આર્કિટેક્ટ સીબી સોમપુરા અને આશિષ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

2 / 5
ગયા વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ગર્ભગૃહમાં શ્રી રામની મૂર્તિના સ્થાપના સમયને પૂજામાં વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહે તેવી પૂરે પૂરી સંભાવના છે.

3 / 5
રામ મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોએ 21 ફૂટની સીડીઓ ચઢવી પડશે. આ પછી 160 સ્તંભ પર નિર્માણ પામતા ભવ્ય ગર્ભગૃહના દર્શન થશે.

4 / 5
આ સમગ્ર ગર્ભગૃહ આરસનું બનેલું છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર પ્રથમ માળે 132 અને બીજા માળે 74 સ્તંભ લગાવવામાં આવી રહ્યા છે.

5 / 5
Follow Us:
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત

વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ

અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ

સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં

મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ

બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video

રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા

ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">