AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળાની ગરમીમાં જલદી ફાટી જાય છે દૂધ ? તો ફોલો કરો આ સરળ ટ્રિક્સ

ઉનાળામાં મોટાભાગની મહિલાઓની સમસ્યા એ છે કે તેઓ લાંબા સમય સુધી દૂધનો સંગ્રહ કરી શકતી નથી. તે ઝડપથી ફાટી જાય છે, એટલું જ નહીં, આ સમસ્યા ઘણી વખત રેફ્રિજરેટરમાં રાખવા પછી પણ થાય છે. ઘણી વખત દૂધ સંપૂર્ણપણે ફાટી નથી જતુ, પણ તેનો સ્વાદ બગાડી જાય છે

| Updated on: Apr 19, 2024 | 2:23 PM
Share
ગર્મીંમાં ફળો અને શાકભાજી સિવાય પણ ઘણી એવી ખાદ્ય વસ્તુઓ છે જે ઉનાળામાં ઝડપથી બગડી જાય છે. તેથી, તેમને રાખતી વખતે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળામાં મોટાભાગની મહિલાઓની સમસ્યા એ છે કે તેઓ લાંબા સમય સુધી દૂધનો સંગ્રહ કરી શકતી નથી. તે ઝડપથી ફાટી જાય છે, એટલું જ નહીં, આ સમસ્યા ઘણી વખત રેફ્રિજરેટરમાં રાખવા પછી પણ થાય છે.

1 / 8
 ઘણી વખત દૂધ સંપૂર્ણપણે ફાટી નથી જતુ, પણ તેનો સ્વાદ બગડી જાય છે, જેના કારણે તે પી શકાતું નથી. આવી સ્થિતિમાં દૂધને ગરમીના સમયમાં કેવી રીતે સ્ટોર કરવું કે જેથી જલદી ફાટીના જાય ચાલો અહીં જાણીએ.

2 / 8
દૂધને ગરમ કરતા તેમાં 1-2 ચમચી પાણી નાખો : આ કામ જોકે દરેક ગૃહિણી કરતી હોય છે જો તમે પેકેટ દૂધ લાવો છો તો તેમાંથી દૂધ કાઢી લીધા પછી કોથળીમાં 1-2 ચમચી પાણી નાખી હલાવીને કાઢી લેવુ અને દૂધમાં ભેળવી દેવું જેથી દૂધ તેનું ટેમ્પ્રેચર મેનટેઈન કરી લે જેથી દૂધ ગરમ કરતા નહીં ફાટે

3 / 8
દૂધને ગરમ કર્યા પછી તરત ન ઢાકી દો: જો તમે પેકેટ કે ડેરીનુ દૂધ લાવતા હોય તો પહેલા દૂરને ગરમ કરવું જરુરી છે તેમાં એક- બે ઉભરો આવા દો પછી તરત જ તેને ક્યારેય ન ઢાકવું જોઈએ પણ તેના બદલે તેના પર કાણા વાળુ ઢાકણ રાખો કે પછી અડધુ ઢાંકો તેને ઠંડી જગ્યાએ રાખો. તમે દૂધના વાસણને પાણીથી ભરેલી નાની થાળીમાં પણ મૂકી શકો છે જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય.

4 / 8
દિવસમાં દૂધ 2-3 વાર ગરમ કરો : જો તમે દૂધને ફાટી જતા બચાવવા માગતા હોય તો તેને દિવસમાં 2 થી 3 વખત ધીમી આંચ પર ગરમ કરો અને એકાદ બે ઉભરા આવા દો.

5 / 8
વાસણો સાફ રાખવાઃ દૂધના ફાટી જાય તે માટે ક્યારેક વાસણો પણ એક કારણ બની શકે છે. તેથી, દૂધ ઉકાળતા પહેલા, વાસણને સારી રીતે સાફ કરો. સફાઈ કર્યા પછી, વાસણમાં દૂધ કાઢતા પહેલા પહેલા થોડું પાણી ઉમેરો, આ દૂધને તળિયે ચોંટતું અટકાવશે.

6 / 8
રેફ્રિજરેટરમાં રાખો: ઉનાળા દરમિયાન, દૂધને ઝડપથી રેફ્રિજરેટરમાં રાખો અને તેને બહાર કાઢ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરો. તેનાથી દૂધ લાંબા સમય સુધી તાજું રહેશે. જો ઘરે ફ્રિજ નથી તો તમે એક્સ્ટ્રા નાની માટલી હોય તો થોડું પાણી ભરી તેમાં દૂધનું પાઉચ મુકી શકો છો અને કે પછી વાસણમાં દૂધ હોય તો તેને પાણી ભરેલી ઠંડી જગ્યા પર રાખો પણ આ દૂધ એક દિવસથી વધારે નહી રહી શકે એટલે તેનો ઉપયોગ કરી લો

7 / 8
 આ રીતે પેકેટ મિલ્ક સ્ટોર કરો : આજકાલ શહેરોમાં માત્ર પેકેટ દૂધ જ મળે છે. નિષ્ણાતોના મતે, પેકેટ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં, કારણ કે Pasteurised દૂધને ગરમ કરવાની જરૂર નથી. કંપની પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે Pasteurised કરે છે, જેના કારણે તે જીવાણુ મુક્ત રહે છે. ફરી ગરમ કરવાથી પોષક તત્વોમાં મરી જાય છે. તેને લાવ્યા પછી થોડા કલાકોમાં તેને વાપરી લેવું. જો તમે પેકેટ દૂધને સ્ટોર કરવા માંગતા હોવ તો શણની બોરીને ઠંડા પાણીથી ભીની કરો અને તેમાં પેકેટને લપેટીને મુકો.

8 / 8
Follow Us
g clip-path="url(#clip0_868_265)">