હિન્દુસ્તાન જિંદાબાદનાં નારાથી ગૂંજી ઉઠયુ અમદાવાદનું જુહાપુરા, શાળાના બાળકોએ ઉત્સાહભેર ત્રિરંગા યાત્રામાં લીધો ભાગ

Ahmedabad : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

Tauseef Malik
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:01 PM
હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળા  દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

1 / 5
આજે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

2 / 5
આ ત્રિરંગા યાત્રામાં ધ ન્યુ એજ હાઈ સ્કુલના 2000 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

3 / 5
આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

4 / 5
આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.

5 / 5
Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

g clip-path="url(#clip0_868_265)">