અમદાવાદ: આજે ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો

આજે આવી જ મુશ્કેલી નારોલ સર્કલથી આગળ આવતા કોઝી હોટલ ચાર રસ્તા પર બની. આ રોડ પરથી પસાર થતા મુસાફરો અને નોકરી પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

Hiren Joshi
| Edited By: | Updated on: Feb 26, 2022 | 2:26 PM
મિત્રો ઘડિયાળના કાંટા કરતા પણ ઉતાવળું ચાલતું અમદાવાદ શહેર. જ્યાં રોજ સવારે પોતાનું ગુજરાન ચલાવતા માણસો એક રેસમાં ભાગ લેતા હોય એવી રીતે પોતાના કાર્ય ક્ષેત્ર  સુધી જલ્દી પહોંચવાની  મથામણ કરતા જોવા મળે છે.

1 / 5
 જેમાં એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આજે આવી જ મુશ્કેલી નારોલ સર્કલથી આગળ આવતા કોઝી હોટલ ચાર રસ્તા પર બની.

2 / 5
જ્યાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.જેથી આ રોડ પરથી પસાર થતા મુસાફરો અને નોકરી પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

3 / 5
આ ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી શરૂ કરી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો.

4 / 5
જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો ધૂળ ધુમાડો અને ટ્રાફિક જામની મુશ્કેલીઓથી હેરાન પરેશાન થઈ ગયા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">