Ahmedabad : ગોતામાં જીજ્ઞેશ બારોટના સૂર સાથે ઝૂમ્યા ખેલૈયાઓ, જુઓ PHOTOS

અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા ગોતા વિસ્તારમાં મા શક્તિ સંધ્યા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.નવરાત્રીના આ નવે નવ દિવસ ગીતકાર જીજ્ઞેશ બારોટ પોતાના ગરબાના સૂર રેલાવતા રહેશે. નવરાત્રીના બીજા દિવસે આ ગરબા સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. દૂર દૂરથી ખેલૈયાઓ જીજ્ઞેશ બારોટના ગીતોના તાલે ઝૂમવા ઉમટી પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:46 AM
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા ગોતા વિસ્તારમાં મા શક્તિ સંધ્યા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.નવરાત્રીના આ નવે નવ દિવસ ગીતકાર જીજ્ઞેશ બારોટ પોતાના ગરબાના સૂર રેલાવતા રહેશે.

1 / 5
નવરાત્રીના બીજા દિવસે આ ગરબા સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. દૂર દૂરથી ખેલૈયાઓ જીજ્ઞેશ બારોટના ગીતોના તાલે ઝૂમવા ઉમટી પડ્યા હતા.

2 / 5
સ્થળ પર ખૂબ જ સુંદર સજાવટ પણ કરવામાં આવી હતી.જેને જોઇને ખેલૈયાઓમાં ગરબા રમવાનો ઉત્સાહ વધી રહ્યો હતો.

3 / 5
ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓનું એક ગ્રુપ સ્થળ પર અવનવા સ્ટેપ્સ સાથે ગરબા રમતુ જોવા મળી રહ્યુ હતુ. જે ગરબા જોવા આવનાર લોકોના આકર્ષણનું કેન્દ્ર હતુ.

4 / 5
નવરાત્રીનો બીજો જ દિવસ હોવા છતા આ સ્થળ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાઇ ગયુ હતુ.ખેલૈયાઓમાં આ સ્થળે ગરબા કરવાની અનોખી ઉત્સુકતા જોવા મળી હતી.

5 / 5
Follow Us:
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video

નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video

ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો

ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

g clip-path="url(#clip0_868_265)">