AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની દીકરીએ કિર્ગિસ્તાનમાં યોજાયેલી પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

પ્રિશા ઠક્કરે રશિયાના મોસ્કો શહેરમાં યોજાયેલા squat અને bench press માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં તેણીએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ગુજરાતનાં CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. મહત્વનુ છે કે પગનું ઓપરેશન થયું હોવા છતાં ગુજરાતની આ દીકરીએ 50 કિલોની deadlift મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

| Updated on: Nov 23, 2023 | 6:07 PM
Share
કિર્ગિસ્તાનની રાજધાની  બિશ્કેક શહેર ખાતે યોજાયેલ ઓપન વર્લ્ડ કપમાં પાવર લિફ્ટિંગમાં અમદાવાદ શહેરની પ્રિશા મૌલિક ઠક્કરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

1 / 6
પ્રિશા મૌલિક  શાંતિ એશિયાટિક સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે.

2 / 6
પ્રિશા ઠક્કર વગર ટ્રેનિંગ એ રશિયાથી આગળ આવેલા કિર્ગિસ્તાનનીમાં યોજાયેલ વિશ્વ સ્તરીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

3 / 6
પ્રિશા ઠક્કરે squat અને bench press માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તેને બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

4 / 6
હાલમાં પ્રિશા ઠક્કરનું પગનું ઓપરેશન થયું હોવા છતાં તેણે 50 કિલો ની deadlift મારી વર્લ્ડ રેકોર્ડ બનાવી પાવર લિફ્ટિંગ ચેમ્પિયન બની છે.

5 / 6
આ બે ગોલ્ડ મેડલ તેણે ફૂલ પાવર લિફ્ટિંગ અને બીજો individual deadlift માં મેળવ્યો છે.

6 / 6
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

g clip-path="url(#clip0_868_265)">