વિરમગામમાં અમદાવાદના જિલ્લા કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી, મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યુ ધ્વજવંદન
ગુજરાત સહિત દેશભરમાં 26 જાન્યુઆરી નિમિત્તે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. અમદાવાદની જિલ્લા કક્ષાની ઉજવણી વિરમગામ ખાતે કરવામાં આવી. મંત્રી બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Most Read Stories